Publish Date: Sun, 08 Jul 2018 (13:25 IST)
Updated Date: Fri, 16 Nov 2018 (15:03 IST)
વરસાદની ઋતુ રોમાંસ માટે શાનદાર કહેવાય છે . આ મૌસમને રોમાંટીક સીઝન તરીકે જ ઓળખાય છે . વરસાદમાં મન પણ રોમાંટિક હોય છે અને તન પલળેલું હોય તો બસ એક જ મન કરે છે કે વરસાદમા મસ્ત ગીત વગાડો અને પાર્ટનર સાથે મસ્તીમાં પલળીને રોમાંસની મજા લો આ માટે આજે અમે તમને આવા જ ગીતોથી રૂબરૂ કરાવીશ જે આ રોમાંટિક ઋતુમાંં તમારા મોઢે પણ ક્યારે ન ક્યારે આવી જ જાય છે. તો થઈ જાવ તૈયાર તમારા પાર્ટનર સાથે આવા જ કેટલાક રોમાંટિક ગીતોની મજા લેવા.
"ભીગી ભીગી રાતો મેં એસી બરસાતો મેં" કેસા લગતા હૈ
''લગી આજ સાવન કી ફીર વો ઝડી હૈ"
"આજ રપટ જાએ તો હમે ના ઉટ્ઠઈયો"
"હાય હાય યે મજબૂરી યે મૌસમ ઓર યે દૂરી"
"દિલ યે બેચેન હૈ રસ્તે પે નેન હૈ"
"બરસાદ કે દિન આયે હૈ મુલાકાત કે"