Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

72 હુરેં'નું ટ્રેલર થિયેટરોમાં નહીં બતાવાય

72 hoorain
, બુધવાર, 28 જૂન 2023 (12:16 IST)
72 હુરેં'નું ટ્રેલર થિયેટરોમાં નહીં બતાવાય - 72 Hoorain Trailer: સંજય પૂરણ સિંહના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 72 હુર્રે  (72 Hoorain)નો ટ્રેલર આજે સવારે 11 વાગ્યે રિલીજ થશે. જ્યરે ફિલ્મ 7 જુલાઈને સિનેમાઘરમાં જોવાશે. આતંકવાદ અમટે યુવાઓને કેવી રીતે યુક્તિ કરવી આ વિષય પરા બનેલી છે

72 હુર્રે જેની તસ્દીક ટીઝરાએ કરી હરી. જૂન મહીનાની શરૂઆતમાં જ મેક્સર્સએ આ ફિલ્મનુ ટીઝરા રજૂ કર્યુ હતો જેમાં ઓસમા બિન લાદેન, અજમલ કસાબ જેવી આતંકીદોની ઝલક જોવા મળી હતી. હવે આ ફિલ્મના ટ્રેલરને સેંસર બોર્ડ એ પાસ કરવાની ના પાડી છે. 
 
આજે આવશે ટ્રેલર
72 હુર્રેનો ટ્રેલર સેંસર બોર્ડ તરફથી પહેલા જ લીલી ઝંડી મળી ગઈ હતી. હવે મેકર્સ ટ્રેલર આજે એટલે કે 28 જૂનને સવારે 11 વાગ્યે ડિજીટલ પ્લેટફાર્મ પર રિલીઝ કરશે. 

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tomato Price:'અપુન ચંદ્ર પર છે...' ડુંગળી પછી ટામેટાના ભાવમાં વધારો, ટ્વિટર મીમ્સથી છલકાયું!