Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઠંડી-ઠંડી બરફના આ પ્રયોગ તો અત્યાર સુધી ખબર જ ન હતા

ઠંડી-ઠંડી બરફના આ પ્રયોગ તો અત્યાર સુધી ખબર જ ન હતા
, ગુરુવાર, 10 ડિસેમ્બર 2020 (16:38 IST)
જાણો બરફના ઉપાય 
ગરમીમાં બરફ અમને બધાને સારી લાગે ચે પણ ઠંડી રસીલી બરફના કેટલાજ બીજા પણ પ્રયોગ છે. જે અમારામાંથી ઘણા લોકો નહી જાણે છે. આવો તમને જણાવીએ છે. 
જાણો ચેહરા પર બરફ મસાજના 7 ફાયદા 
કડવી દવા ખાવાથી પહેલા મોઢામાં બરફનો ટુકડો રાખી લો. દવા કડવી નહી લાગશે. 
જો ઉલ્ટી બંદ નહી થઈ રહી હોય તો બરફને ચૂસવાથી ફાયદો થશે. 
શરીરના કોઈ ભાગથી લોહી વહેવું બંદ ન હોય તો તેના પર બરફ લગાવવાથી લોહી તરત બંદ થઈ જાય છે. 
કાંટો વાગી જતા તે જગ્યા પર બરફ લગાવીને તેટલો ભાગ સુન્ન કરી લો., કાંટો સરળતાથી નિકળી જશે. 
પગની એડીમાં તીખો દુખાવો હોય તો બરફ ક્યૂબ મસલવાથી આરામ મળશે. 
વધારે ખાવાના કારણે અપચ થઈ રહ્યું હોય તો બરફ ખાવું. ભોજન તરત પચી જશે 
નાકથી લોહી નિકળતા પર થતા બર્ફને કપડામાં લઈ નાકની ઉપર ચારે તરફ રાખવી. થોડીવારમાં લોહી નિકળવું બંદ  જશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dietary Fiber: તવા રોટલીમાં હોય છે આટલા બધા પોષક તત્વો, શુ આપ જાણો છો તેના ફાયદા ?