# જો કોઈ મહિલાને પીરિયડસના સમયે વધારે દુખાવો હોય તો તેને લીલી શાકભાજી, નટસ અને ફાઈબરયુક્ત ભોજનનો સેવન કરવું જોઈએ.
# જો મહિલાઓને પેટ સંબંધિત સમસ્યા હોય છે જેના કારણે તેમની પાચન શક્તિ નબળી થઈ જાય છે . આવું થતા તેમના શરીરમાં નબળાઈ આવી શકે છે.
# વધારેપણુ મહિલાઓને તનાવની સમસ્યા રહે છે જેના કારણે તેમની ઉંઘ પર પણ અસર પડે છે. તનાવને દૂર કરવા માટે દાડમ, સંતરા અને કેળાનો સેવન કરવું જોઈએ.
#માથાના દુખાવાની સમસ્યા તો દરેક મહિલામાં જોવાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે વધારે માત્રામાં પાલકનો સેવન કરવું જોઈએ. પાલક્માં ભરપૂર માત્રામાં આયરન, પ્રોટીન, કેલ્શિયમ અને ફાસ્ફોરસ હોય છે.