Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યૌવન સંબંધ - જો છોકરીઓ આ જગ્યા હાથ લગાવશે તો ઝૂમી જશે છોકરાઓ

યૌવન સંબંધ - જો છોકરીઓ આ જગ્યા હાથ લગાવશે તો ઝૂમી જશે છોકરાઓ
, સોમવાર, 2 ઑક્ટોબર 2017 (08:43 IST)
Sex-શારીરિક સંબંધનો સૌથી વધારે મજા પુરૂષોને જ આવે છે. આ સમયે એ પોતાને જુદી દુનિયામાં જ અનુભવે છે. પુરૂષોના શરીરમાં કેટલાક એવા અંગ હોય છે જ્યા સ્પર્શ કરવાથી તેને બહુ સુખદ લાગણી થાય છે. સેકસના સમયે પુરૂષોના શરીરમાં એક ખાસ પ્રકારનો કંપન થાય છે. 
આ જગ્યા પર કર સ્પર્શ 

હોંઠના નીચે - ઘણા પુરૂષ ઈટિમેસીના સમયે કિસ કરતા રહેવું પસંદ કરે છે. તેથી મહિલાઓને હોંઠના નીચેના ભાગ પર કિસ કરવું જોઈએ. તેનાથી પુરૂષમાં રોમાંચ જાગે છે.  
webdunia

ગળાની સામે- મહિલાઓ દ્બાર પુરૂષોના આ ભાગ પર પ્યાર કરવાથી તેનું શરીર ઝૂમી ઉઠે છે. અને સેક્સ કરવાનો આનંદ ચાર ગણું બધી જાય છે. 
webdunia
 

પુરૂષોના નિપ્પલ - મહિલાઓની રીતે પુરૂષોના નિપ્પલ પણ ખૂબ સેંસેટિવ હોય છે. સેક્સના સમયે નિપ્પ્લ પર હાથ ફેરવું કે તેને ચૂસવાથી પુરૂષોન્ની ઉત્તેજનાને વધારી નાખે છે. 
webdunia
 

પગ- સંભોગ કે સેક્સના સમયે પુરૂષોના પગમે પ્યાર કરાય તો તેને ખૂબ સરસ લાગણી થાય છે અને તેમનો શરીરનું કંપન તેજ થઈ જાય છે
webdunia
webdunia
કમરની આસ-પાસ - પુરૂષોના કમરની પાસે પ્યાર કરવાથી પ્રેમની લાગણી હોય છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોટી ઉમરના પુરૂષો પર મરે છે છોકરીઓ જાણો કેમ ?