Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર

ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર
, શુક્રવાર, 28 જુલાઈ 2023 (11:07 IST)
ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ-2023માં લેવાયેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઈટ www.gseb.org પર સવારે 8 કલાકે જાહેર. 
 
પૂરક પરીક્ષામાં કુલ 180158 વિદ્યાર્ઓ હતા. જેમાંથી 153394 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે પૈકી 40880 પરીક્ષાર્થીઓ પાસ થતાં ધો. 10 એસએસસી જુલાઈ પુરક 2023 પરીક્ષાનું પરિણામ 26.65 ટકા આવ્યું છે.
ધો.10ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

iPhone માટે માતા-પિતાએ તેમના 8 મહિનાના પુત્રને 'વેચ્યો', ખૂબ મજા આવી, 7 વર્ષની પુત્રી પણ...