સુરત સિવિલમાં મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ - સુરત: સિવિલ હોસ્પીટલમાં ટ્રોમા સેંટરના ટોયલેટના ટબમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ. આ અંગે જાણકારી મળતા સિવિલ તંત્ર દોડતુ થયુ. આ ઘટના સિવિલમાં પ્રથમવાર બની છે.
સુરત સિવિલ હોસ્પીટલના ટ્રોમા સેંટરના ટોયલેટમાં અધૂરા માસે પ્રસુતિથી જન્મેલી બાળકીનો મૃતદેહ ટોયલેટમાં દેખાયો હતો.