Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ દુકાનો ચાલુ જ રહેવાની છે

21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ દુકાનો ચાલુ જ રહેવાની છે
, બુધવાર, 25 માર્ચ 2020 (09:46 IST)
ગુજરાતમાં કોરોનાની સાંખ્યા વધીને 36 થઈ ગઈ છે. વડોદરા મા વધુ એક કેસ
પોઝિટિવ વડોદરા મા કુલ ૭
કેસ પોઝટિવ
 
ગુજરાત માં કુલ 36  કેસ પોઝટિવ
૧ નું મોત થયું  છે. 
 
કોરોના વાયરસ મહામારીથી Pm મોદીએ 21 દિવસનો લૉકડાઉન કરવાના સખ્ત આદેશ આપ્યા છે. ત્યારે જ CM રૂપાણી ની જાહેરાત
 
 રાજ્ય સરકાર તરફથી સૌ નાગરિકો ને સ્પષ્ટ પણે જણાવાયુ છે કે આગામી 21 દિવસ ના લોક ડાઉન દરમ્યાન રાજ્ય ભર માં જીવન આવશ્યક ચીજ વસ્તુઓ દૂધ શાકભાજી ફળફળાદી દવાઓ અનાજ કરિયાણું વગેરે ની દુકાનો ચાલુ જ રહેવાની છે અને પર્યાપ્ત માત્રામાં લોકોને આ ચીજ વસ્તુઓ મળતી જ રહેવાની છે
 .. કોઈ નાગરિક ભાઈ બહેનો આવી વસ્તુઓ ની ખરીદી  માટે લાઈનો  ના લગાવે કે ખોટી દહેશત માં ના રહે તેમજ સંગ્રહખોરી પણ ના કરવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM Modi Address on COVID-19 Updates: પીએમ મોદીએ કહ્યું - આજે રાત્રે 12 વાગ્યા પછી, આખા દેશમાં ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન