Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jignesh Mewani- જિગ્નેશ મેવાણી પર થયો હુમલો, ટ્વીટ કરી જાણકારી આપી

jignesh
, મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (08:21 IST)
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. વડગામના MLA જિગ્નેશ મેવાણી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. તેમના ટ્વિટર પર પોસ્ટ કરીને મેવાણીની સોશિયલ મીડિયા ટીમે હુમલો કરનાર શખસની તસવીર શેર કરી આ અંગે જાણકારી આપી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Angarki Sankashti Chaturthi 2022 : સંકષ્ટી ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી બાપ્પા થશે પ્રસન્ન, બનશે બગડેલા કામ