Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL 2021, DC vs RR : ક્રિસ મોરિસે સિક્સ મારીને રાજસ્થાનને અપાવી જીત

IPL 2021, DC vs RR : ક્રિસ મોરિસે સિક્સ મારીને રાજસ્થાનને અપાવી જીત
, ગુરુવાર, 15 એપ્રિલ 2021 (23:22 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ 2021ના સાતમા મુકાબલામાં રાજસ્થાન રૉયલ્સની ટીમે દિલ્હી કૈપિટલ્સને 3 વિકેટથી હરાવ્યુ. ક્રિસ મૌરિસે અંતિમ બે ઓવરમાં તોફાની બેટિંગ કરતા માત્ર 18 બોલમાં 36 રનની અણનમ રમત રમીને ટીમને જીત અપાવી. મૌરિસના ઉપરાંત ડેવિડ મિલરે 62 રનની શાનદાર રમત રમી. આ પહેલા કપ્તાન ઋષભ પંતની હાફ સેન્ચુરીને કારણે દિલ્હી કેપિટલ્સે એ 8 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. 

 
- 6.5 ઓવરમાં મુસ્તાફિજુર રહેમાનની બોલ પર માર્કસ સ્ટોયનિસે જોસ બટલરને કેચ પકડાવ્યો. સ્ટોયનિસ ખાતુ ખોલ્યા વગર આઉટ 
- 6 ઓવર પછી, દિલ્હી કેપિટલ્સ 36/3, કેપ્ટન ઋષભ પંત 15 અને માર્કસ સ્ટોઇનિસે 0 રન બનાવીને રમી રહ્યા છે.  રાજસ્થાનના બોલરોએ ટીમને સારી શરૂઆત અપાવી છે. 
-  5.5 ઓવરમાં અજિંક્ય રહાણેએ જયદેવ ઉનાડકટને પકડાવ્યો કેચ.  રહાણે 8 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન ભેગા થયા. નવા બેટ્સમેન માર્કસ સ્ટોઇનિસ આવ્યા છે. 
-  5 ઓવર પછી દિલ્હી કૈપિટલ્સનો સ્કોર 31/2, ઋષભ પંત 10 અને અજિંક્ય રહાણે 8 રન બનાવીને રમી રહ્યા છે. ક્રિસ મૌરીસે તેની પહેલી ઓવરમાં જ 11 રન આપ્યા હતા. 
- 3.1 ઓવરમાં જયદેવ ઉનાદકટની બોલ પર શિખર ધવને સંજૂ સૈમસને થમાવ્યો કેચ. ધવન 11 બોલ પર 9 રન બનાવીને આઉટ થયા. ઉનાદકટે રાજસ્થાનને શાનદાર કમબેક કરાવ્યુ. નવા બેટ્સમેન ઋષભ પંત આવ્યા છે. 
 

11:23 PM, 15th Apr
- ક્રિસ મોરિસે સિક્સ મારીને  રાજસ્થાન રૉયલ્સને 3 વિકેટથી જીત અપાવી 
- 19 ઓવરમાં ક્રિસ મોરિસે 15 રન લીધા અને હવે રાજસ્થાનને જીત માટે અંતિમ ઓવરમાં 12 રનની જરૂર 
-18 ઓવર પછી રાજસ્થાન રૉયલ્સનો સ્કોર 121/7, ક્રિસ મૌરિસ 7 અને જયદેવ ઉનાદકટ 11 રન 

10:56 PM, 15th Apr
-15.5 ઓવરમાં આવેશ ખાનની બોલ પર ડેવિડ મિલરે લલિત યાદવને આપી દીધો કેચ. મિલર 43 બોલ પર 62 રનની શાનદાર રમત રમીને પેવેલિયન પરત ફર્યા. 


10:52 PM, 15th Apr
- 14.5 ઓવરમાં  રબાડાની બોલ પર રાહુલ તેવટિયા લલિત યાદવને હાથે કેચ આઉટ થયા. તેવતિયાએ 17 બોલ પર 19 રન બનાવ્યા. 
- 14 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 85/5, ડેવિડ મિલર 47 અને રાહુલ તેવતિયા 16 રન બનાવીને રમી રહ્યા છે. રાહુલે ટૉમ કરની બઈજી ઓવર માં બે ચોક્કા સાથે 12 રન લીધા. 

10:15 PM, 15th Apr
- 9 ઓવર પછી, રાજસ્થાન રોયલ્સ 41/4, ડેવિડ મિલર 20 અને રાયન પરાગ 2 રન બનાવીને રમી રહ્યા છે. અશ્વિને તેની બીજી ઓવરમાં 5 રન આપ્યા.  . મેચ જીતવા માટે રાજસ્થાનને 11 ઓવરમાં 107 રન બનાવવાના છે.

- 7.4 ઓવરમાં આવેશ ખાનની બોલ પર શિવમ દુબેને શિખર ધવનને થમાવ્યો સહેલો કેચ. શિવમ 7 બોલનો સામનો કર્યા પછી 2 રન બનાવીને પેવેલિયન ભેગા થયા 

10:13 PM, 15th Apr
 
- 6 ઓવર પછી  રાજસ્થાન રોયલ્સ 26/3, ડેવિડ મિલર 8 અને શિવમ દુબે 1 રન બનાવીને રમી રહ્યા છે. રબાડાએ પોતાની બીજી ઓવરમાં ફક્ત 5 રન બનાવ્યા. 
- 5 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર 21/3, ડેવિડ મિલર 3 અને શિવમ દુબે 1 રન બનાવીને રમી રહ્યા છે. રાજસ્થાનને આ મેચમાં કમબેક કરવા માટે  મોટી પાર્ટનરશિપની જરૂર છે.

08:56 PM, 15th Apr
- 15મી ઓવરની 5મી બોલ પર દિલ્હી કૈપિટલ્સને છઠ્ઠો ઝટકો લાગ્યો. લલિત યાદવ 20 રન બનાવીને ક્રિસ મૉરિસની બોલ પર આઉટ થયા 
- 13મી ઓવરની ચોથી બોલ પર ઋષભ પંત 51 રન બનાવીને આઉટ થયા છે. રિયાન પરાગના થ્રો પર તે રન આઉટ થયા. 13 ઓવર પછી દિલ્હી કૈપિટલ્સનો સ્કોર 93 રન છે. લલિત યાદવ 19 રન બનવીને રમી રહ્યા છે. 

08:41 PM, 15th Apr
- 11 ઓવર પછી દિલ્હી કૈપિટલ્સનો સ્કોર 77/4, ઋષભ પંત 45 અને લલિત યાદવ 10 રન બનાવીને રમી રહ્યા છે. પંતે રાહુલ તેવતિયાની પ્રથમ ઓવરમાં ચાર ચોક્કા સાથે 20 રન બનાવ્યા. 
- 10 ઓવર પછી દિલ્હી કૈપિટલ્સનો સ્કોર 57/4, ઋષભ પંત 25 અને લલિત યાદવ 10 ઓવર પછી દિલ્હી કૈપિટલ્સનો સ્કોર 57/4, ઋષભ પંત 25 અને લલિત યાદવ 10 રન બનાવીને રમી રહ્યા છે. જયદેવ ઉનાદકટે પોતાના ચાર ઓવરના સ્પૈલમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ ઝટક્યા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પિતાએ સગીર પુત્રી સાથે કર્યુ દુષ્કર્મ પછી ચાવી લીધુ નાક, ત્યાથી બચી તો પડોશીએ કર્યુ દુષ્કર્મ