Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPl 2021 DC vs RCB-આ મોટા રેકાર્ડ પર થશે એબી ડિવિલિયર્સની નજરોં, વિરાટ કોહલી અને રોહિત શર્માના ખાસ કલ્બમાં થશે શામેલ

IPl 2021 DC vs RCB-આ મોટા રેકાર્ડ પર થશે એબી ડિવિલિયર્સની નજરોં, વિરાટ કોહલી અને રોહિત શર્માના ખાસ કલ્બમાં થશે શામેલ
, મંગળવાર, 27 એપ્રિલ 2021 (18:09 IST)
ઈંડિયન પ્રીમીયર લીગ 2021 ના 22મા મેચમાં દિલ્લી કેપિટ્લ્સ અને રૉયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ રહ્યો છે. આ મેચ અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાનો છે. આરસીબીને અંતિમ મેચમાં 
ચેન્નઈ સુપર કિંગ્સના હાથે હારનો સામનો કરવુ પડ્યુ હતું. સીએસકેની સામે બેંગ્લોર બેટિંગ આર્ડર તાશના પત્તાની રીતે વિખરી ગયા હતા. તેથી આ મેચમાં ટીમ તેમના સ્ટાર બેટસમેન ગ્લેન મેક્સવેલ અને એબી 
ડિવિલિયર્સથી એક વાર ફરી ધમાકેદાર પારીની આશા કરશે. 
 
એબી ડિવિલિયર્સ આઈપીએલમાં તેમના 5 હજાર રન પૂરા કરવાથી માત્ર 22 રન દૂર છે અને તેમની અત્યારે ફાર્મ જોતા તે આ ઉપલ્બ્ધિને દિલ્લી સામે થનાર મેચમાં હાસલ કરી શકે છે. ડિવિલયર્સએ અત્યાર સુધી આઈપીએલમાં 174 મેચને 160ની પારીઓમાં 152.37 ના સ્ટ્રાઈક રેટથી 4978 રન બનાવ્યા છે. આ સમયે મિસ્ટર 360ના નામથી મશહૂર આ બેટસમેનએ 3 શતક અને 39 અર્ધશતક પણ લગાવ્યા છે. આ સીજન અત્યાર સુધી ડિવિલિયર્સ 4 ઈનિંગમાં 29 રન બનાવ્યા છે. જેમાંથી તેણે કેકેઆરની સાથે 78 રનની તોફાની પારી પણ રમી હતી. 
 
ચેન્નઈની સામે આખરે મેચમાં એબી ડિવિલયર્સ કઈક ખાસ પ્રદર્શન નહી કરી શ્ક્યા હતા અને માત્ર 4 રન બનાવીને રવિંદ્ર જડેજાની બૉલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા હતા. તે સિવાય કેપ્ટન વિરાટ કોહલી(8) અને ગ્લેન મેક્સવેલ(22) પણ બેટ્સથી કઈ ખાસ કમાલ નહી જોવાયું. સીએસકેની તરફથી જડ4એજાએ પારીના 20મા ઓવરમાં આરસીબીના તીવ્ર બૉલર હર્ષલ પટેલના એક ઓવરમાં 37 રન કર્યા હતા અને માત્ર 28 બૉલમા& 64 રનના તોફાની પારી રમી હતી. તેમજ બૉલરમાં જડ્ડૂએ મેકસવેલ અને ડિવિલિયર્સને ચલતો કર્યો હતો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં આર્સેલર મિત્તલ કંપનીએ કોરોનાના દર્દીઓ માટે પ્લાન્ટમાં જ હોસ્પિટલ ઊભી કરી, ટૂંક સમયમાં જ 1000 બેડ તૈયાર કરાશે