Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં આ વિસ્તારમાં વાહનચાલકોને રાહત, નહી ચુકવવો પડે કોઈ દંડ

અમદાવાદમાં આ વિસ્તારમાં વાહનચાલકોને રાહત, નહી ચુકવવો પડે કોઈ દંડ
, શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (15:37 IST)
અમદાવાદ રિંગરોડ પર ટ્રાફિક પોલીસનો નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત રિંગરોડ પર વાહનચાલકો પાસેથી દંડ નહીં લેવાય, રિંગ રોડ પર માત્ર ગંભીર બેદરકારીથી વાહન ચલાવનાર માટે સુપરવિઝન કરવામાં આવશે. આ ઉપરાંત બેદરકાર ચાલકો માટે ઈન્ટર સેપ્ટર કારથી સુપરવિઝન પણ કરાશે, હવે ટ્રાફિક વ્યવસ્થાને સરળ-ઝડપી બનાવવા પર પોલીસ ધ્યાન કેન્દ્રીત કરશે. દંડ ઉઘરાવવા કરતાં આ બાબતો પર ધ્યાન આપવાનું પગલું લોકોના હિતમાં રહેશે. 
 
TRBને પણ રિંગરોડ પર પોઈન્ટ ફાળવવામાં નહીં આવે. આનાથી વાહનચાલકોને તો ફાયદો થશે જ પણ એનો અર્થ એ પણ નથી કે ચાલકો બેફામ વાહનો ચલાવવા લાગે કે બેદરકરી રાખે. આ ખરેખર વાહનવ્યવહાર ઝડપી બનાવવા ટ્રાફિક વિભાગનો પ્રયોગ માત્ર છે. જેના ઉપરથી આગળ ઉપર નિર્ણયો લેવામાં આવશે.
 
અમદાવાદ રિંગરોડ પર ટ્રાફિક પોલીસનો નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત રિંગરોડ પર વાહનચાલકો પાસેથી દંડ નહીં લેવાય, રિંગ રોડ પર માત્ર ગંભીર બેદરકારીથી વાહન ચલાવનાર માટે સુપરવિઝન કરવામાં આવશે. આ ઉપરાંત બેદરકાર ચાલકો માટે ઈન્ટર સેપ્ટર કારથી સુપરવિઝન પણ કરાશે
 
સમસ્યાના સોલ્યુશન પર ધ્યાન  હવે ટ્રાફિક વ્યવસ્થાને સરળ-ઝડપી બનાવવા પર પોલીસ ધ્યાન કેન્દ્રીત કરશે. દંડ ઉઘરાવવા કરતાં આ બાબતો પર ધ્યાન આપવાનું પગલું લોકોના હિતમાં રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિગ્વિજય સિંહે RSSની તુલના તાલિબાન સાથે કરી, બોલ્યા મહિલાઓને લઈને સમાન વિચારધારા