Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સરકારે ખેડૂતોને ચેતવ્યા

phone for farmers
, મંગળવાર, 5 એપ્રિલ 2022 (15:17 IST)
જમીન માપણી કે અન્ય કામગીરી માટે નાણા નહીં ચૂકવવાની કરી અપીલ
વધુ માહિતી માટે ફોન નંબર ૦૭૯ ૨૩૨૪૦૨૦૮ પર સંપર્ક કરવા જણાવાયું
 
વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડને અમલીકરણ એજન્સી તરીકે નિયુકત કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સચિને બાળપણ ની યાદો તાજી કરી