Publish Date: Thu, 18 Feb 2021 (10:50 IST)
Updated Date: Thu, 18 Feb 2021 (10:52 IST)
વોર્ડ નં 14 ના પૂર્વ કોંગી આગેવાન માણસુરભાઈ વાળા 100 થી વધુ કર્યાકર્તાઓ સાથે જોડાયા ભાજપ મા
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાંણી ના હસ્તે જાહેર સભા મા ધારણ કર્યો ભગવો ખેસ
આજરોજ વોર્ડ નં 14 ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૂતી ઈરાની ની જાહેર સભા યોજાઈ,કેતન પટેલ,નિલેશ જલુ,ભારતી બેન મકવાણા, રાણપરા ના સહયોગ માં યોજાઈ હતી જાહેર સભા