Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

અમદાવાદની કોલેજોની દિવાલો પર લવ જેહાદથી સાવધાનના લખાણો લખાયાં

લવ જેહાદ
, સોમવાર, 3 એપ્રિલ 2017 (17:27 IST)
લવ જેહાદનો મુદ્દો ફરીવાર હવામાં આવી રહ્યો છે. એક તરફ ઉત્તર પ્રદેશમાં યોગીજીની સરકારે એન્ટી રોમિયો સ્કવોડ રચીને ભારે કરી છે તો બીજી બાજુ ગુજરાતમાં પણ લવજેહાદનો મુદ્દો ફરીવાર હવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરનાં ગુજરાત યુનિવર્સિટી, ભવન્સ કોલેજ, કોંગ્રેસ ભવન, ગુજરાત કોલેજ જેવાં વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે દીવાલો પર 'બેટી બચાવો કોનાથી' તેમન 'લવ જેહાદ'થી સાવધાન રહેવું તેવું લખવામાં આવ્યું હતું. લખાણ કોઈ રાજકીય પક્ષો દ્વારા લખાવવામા આ‌વ્યું હશે જેમાં કોઈએ ઉમેરો કરી દીધો છે.
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2017: સહેવાગને વિશ્વાસ આ 2 ખેલાડીઓ દ્વારા Kings XIને મળશે મજબૂતી