ગુજરાતમાં સતત 24 કલાકથી ભારે વરસાત થતા ભારે ચોવીસ કલાકમાં કચ્છમાં 10 ઈંચ વરસાદ થઈ ગયા છે એના કારાણે કચ્છના કંડલા, નખત્રાણા , મોરબી, માંડવી શહેરમાં આભ ફાટી ગયું છે. અને આ કરતા મોસમ વિભાગે કંડલામાં વાવાઝોડાના સંકેત જોવા લાગ્યા છે આથી ત્યાંના બંદરગાહ પર 6 નંબરના સિગ્નલ આપી દીધા છે. આ વાવાઝોડું 18 વઋષ પહેલા એટલે 1998માં આવ્યા હતા અને આખા કંડલા શહેર પાણી-પાણી થઈ ગયું હતું.