વર્ષ 2021 માં તમારે માટે સૌથી વધુ ગર્વની ક્ષણ કંઈ રહી ?
21 વર્ષ પછી ભારતની હરનાઝ બની Miss Universe
ટોક્યો ઓલિપિકમાં નીરજે જીત્યુ સોનુ ભારતે 7 મેડલ જીત્યા
ભારતમાં સુરક્ષાનુ વેક્સીન, કોરોના વેક્સીનથી 135 કરોડથી વધુ લોકોને મળી રાહત
68 વર્ષ પછી એક વાર ફરી Tata નુ થયુ એયર ઈંડિયા
ગલવાન શહીદ કર્નલ સંતોષ બાબૂને મહાવીર ચક્ર, અભિનંદન વર્ધમાન વીર ચક્ર થી સન્માનિત
જય જવાન : ચીન અને પાક સીમા પર ભારતીય સેનાએ પોતાની તાકત બતાવી
પરાગ અગ્રવાલ - ટ્વિટરના CEO, લીના નાયર બની ફ્રાંસની લકઝરી ગ્રુપ શનૈલની CEO
દુનિયામાં ભારતીય કોરોના વેક્સીનો વાગ્યો ડંકો : કોવેક્સીનને WHO ની મળી મંજુરી
ભારતીય મહિલા હોકી ટીમનુ શાનદાર પ્રદર્શન /પૈરાઓલિમ્પિકમાં 19 મેડલ
પૂર્વાચલ એક્સપ્રેસ પર વાયુસેનાના યુદ્ધક વિમાનોએ બતાવ્યો દમ
વર્ષ 2021માં એ કંઈ ક્ષણ હતી જ્યારે તમે તમારા આંસૂ ન રોકી શક્યા
કોરોનાકાળમાં સ્મશાનોમાં લાશોની કતાર
ઓક્સીજન અને હોસ્પિટલોમાં બેડ માટે હાહાકાર
દક્ષિણ ભારતમાં પૂરની ત્રાસદી
લખીમપુર હિંસામાં 4 ખેડૂતો સહિત 8ના મોત
સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલના મંચ પાસે યુવકની હત્યા, નિહંગો પર લાગ્યા ગંભીર આરોપ
હેલીકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત સહિત 14 લોકોના મોત
ઉત્તરાખંડમાં પર્યટકો પર પડ્યો પહાડ
સેના દ્વારા ત્રિપુરામાં સામાન્ય જનતા પર ગોળીબારમાં અનેક લોકોના મોત
અસમ-મિજોરમ સીમા પર હિંસક ઝડપમાં અસમ પોલીસના 6 જવાન શહીદ
દેશની સ્વાશ્ય સેવાઓમાં કેવા પ્રકારનો સુધારની જરૂર તમે અનુભવી રહ્યા છો ?
સ્વાસ્થ્ય સેવાઓ લોકો સુધી પહોંચવી જોઈએ
દેશમાં સરકારી હોસ્લ્પિટલની સંખ્યા વધારવામાં આવે
સ્વાસ્થ્ય સેવાઓ અને હોસ્પિટલમાં સારવાર સસ્તી હોવી જોઈએ
ગામમાં દૂરસ્થ ક્ષેત્રોમાં મેડિકલ સુવિદ્યાઓ વધારવામાં આવે
પૈરામેડિકલ ચિકિત્સકોની સખ્યા વધારવામાં આવે.
સૌને માટે હોવો જોઈએ મેડિકલ ઈશ્યોરેંસ
દરેક પ્રકારની સારવાર માટે કેપિંગ થવુ જોઈએ
દરેક હોસ્પિટલમાં ઓક્સીજન અને વેંટિલેટર જેવી જરૂરી સુવિદ્યાઓ હોય
મેડિકલ કોલેજનુ સંખ્યા વધારવામાં આવે.
ચિક્તિસાકર્મચારીઓ દ્વારા ક રવામાં આવતી હડતાળો પર રોક
કોરોનાકાળ પછીના ભવિષ્ય વિશે શુ વિચારો છો ?
આરોગ્ય પર આપવાનુ છે ધ્યાન
કોરોના કાળમાં પર્સનલ સંબંધો પર શુ પ્રભાવ પડ્યો ?
પરિવારની સાથે વધુ સમય વિતાવવથી સંબંધો મજબૂત થયા
મહિલાઓ પ્રત્યે સંવેદનશીલતા વધી
કામકાજી મહિલાઓ પર કામનો બોઝ વધ્યો
યુવાઓમાં આત્મનિર્ભરતા વધી
કોરોના કાળમાં આમાથી કોણા પ્રત્યે વધ્યુ સૌથી વધુ સન્માન
2021માં તમે સૌથી મોટો સામાજીક ફેરફાર કોણે માનો છો ?
લગ્નમાં ફાલતુ ખર્ચામાં ઘટાડો થવો
આરોગ્ય પ્રત્યે લોકોમાં જાગૃતતા વધી
નિસ્વાર્થ સમાજસેવા, અજાણ્યાની મદદ માટે વધ્યા હાથ
ધાર્મિક ઉત્સવોનુ સ્વરૂપ બદલાયુ
દુખમાં પણ છૂટ્યો લોકોનો સાથ
દુખ હોય કે સુખ ઓનલાઈન ભાગીદારી
મોબાઈલ અને કમ્પ્યુટરની સામાન્ય જીવનમાં સ્વીકાર્યતા
સ્વચ્છતા પ્રત્યે વધુ સજાગ થયા લોકો
માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગ
શુ બીજેપીને ગુજરાતની 6 મહાનગર પાલિકામાંં જીત મળશે ?
ગુજરાતમાં BJP નો વિકલ્પ આપ કંઈ પાર્ટીને માનો છો ?
વર્ષ 2020 ગુજરાતની સૌથી મોટી ઘટના ?
રાજકોટની કોવિડ સેન્ટરમાં આગ
રેકોર્ડબ્રેક વરસાદ- નર્મદા ડેમ છલકાયો
કોવિડને કારણે ધાર્મિક પ્રસંગો અને નવરાત્રી અને ગણેશ ઉત્સવ જેવા તહેવારો પર પ્રતિબંધ
અનામત માટે મહિલાઓનુ એલઆરડી આંદોલન
હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક
સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં ચાલુ થયેલા નવા પ્રોજેક્ટસ
બંધ થઇ ગઇ 107 વર્ષ જૂની ટ્રેન સેવા
વર્ષ 2020ની બેસ્ટ ગુજરાતી ફિલ્મ કંઈ ?
વર્ષ 2020માં ગુજરાતની જાણીતી અભિનેત્રી ?
વર્ષ 2020 આ ગુજરાતના જાણીતા અભિનેતા ?
વર્ષ 2020 ગુજરાતની સૌથી ફેમસ વ્યક્તિ ?
વર્ષ 2019ની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય ઘટના ?
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા
કાશ્મીરમાંથી અનુચ્છેદ 370નો ખાત્મો
અમેરિકી હુમલામાં ISIS સરગના બગદાદીનુ મોત
ભારત-પાક વચ્ચે કરતારપુર કોરિડોરની શરૂઆત
હોંગકોંગમાં અશાંતિ અને ડોનાલ્ડ ટ્રંપ દ્વારા હોંગકોંગ લોકતંત્ર સમર્થક બિલ પર હસ્તાક્ષર
ક્રિકેટ વિશ્વકપમાં ઈગ્લેંડની સનસાનીખેજ જીત
પાકમાં કૈદ કુલભૂષણ જાઘવની ફાંસી પર રોક
જાપાનના સમ્રાટ અકીહિતો દ્વારા ગાદી છોડવી
પુલવામાં હુમલા પછી બાલાકોટમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઈક
યુરોપીય યૂનિયનમાંથી ઈગ્લેંડનુ બહાર થવુ