Tata Advanced Systems ને Airbus DS દ્વારા ભારતીય ઉત્પાદન એજન્સી (IPA) તરીકે પસંદ કરવામાં આવી છે. કરાર હેઠળ, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ તેની સુવિધાઓમાંથી 40 ફ્લાય-અવે C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે
સુરતથી ઉત્તર ભારતમાં જતી ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે. સુરતના ઉધના સ્ટેશન બહાર રોડ પર મુસાફરોની લાંબી કતારો
Property Prices In Gujarat: ગુજરાત સરકારે નૉન ટીપી ક્ષેત્રમાં 40% કપાત જમીન ભરાવને કારણે રેવેન્યુ પ્રીમિયમ એમાઉંટમાથી છૂટથી નિર્માણ ક્ષેત્રમાં પ્રોપર્ટીની કિમંતો ઓછી થઈ જશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ તેમની પત્ની બેગોના ગોમેઝ સાથે 27 થી 29 ઓક્ટોબર, 2024 દરમિયાન સત્તાવાર રીતે ભારતની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ સાંચેઝની આ પ્રથમ ભારત મુલાકાત છે અને 18 વર્ષમાં સ્પેનના રાષ્ટ્રપતિની આ ...
Gujarat CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગેરકાયદે બાંધકામ, જમીન માપણીમાં ઓનલાઈન જાહેર ફરિયાદ નિવારણમાં જિલ્લા વહીવટીતંત્રનું સ્વાગત કર્યું હતું. ગેરરીતિના કેસમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
Diwali 2020: આ વર્ષે (November) 14 નવેમ્બરના રોજ દિવાળીનો તહેવાર ઉજવાશે. દિવાળી એક એવો તહેવાર છે જેને આખા દેશમાં ખૂબ ધૂમ ધામથી ઉજવવામાં આવે છે. દિવાળીની તૈયારી અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. દરેક સ્થાને લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે
Gandhinagar -ગાંધીનગર સાદરા ગામના એક 16 વર્ષીય મુસ્લિમ સગીરે ભગવાન રામ અને માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. ત્યારથી હિન્દુઓએ હોબાળો મચાવ્યો હતો. યુવકની સસ્તી ટિપ્પણી અંગે આક્રોશ ફેલાયો છે.
વડોદરામાં થયેલ હરણીકાંડને લઇ પ્રવાસ બાબતે સરકાર દ્વારા ગંભીર નિર્ણય લેવામાં આવ્યા છે. હરણીકાંડ બાદ પ્રવાસ પર રોક મુકવા છતા અમુક શાળાઓ દ્વારા પ્રવાસ કરાવવામાં આવ્યા છે. ત્યારે અન્ય કોઇ ઘટના ન ઘટે તેને લઇ શિક્ષણ વિભાગ દ્વારા સરકારને ગાઇડલાઇન સોંપવામાં ...
Bhupendra Patel- 1 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર સુધી ભાજપનું પ્રાથમિક સદસતા અભિયાન યોજાયું હતું જેમાં એક કરોડ આઠ લાખ પ્રાથમિક સભ્યો બન્યા છે આજથી સક્રિય સભ્ય બનાવવાનું અભિયાન શરૂ થયું છે.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના જીકાદ્રી ગામે સિંહણ પાંચ વર્ષના બાળકને તેના ઘરને આંગણેથી ઉપાડી ગઈ હતી. વનવિભાગના સર્ચ ઑપરેશનમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.