જલારામ બાપાનો જન્મદિવસ હિંદુ માસ કારતકના શુક્લ પક્ષની 7મી તારીખે જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવાળીના સાતમા દિવસે આવે છે. કારતક સુદ સાતના 31 ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 223મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં ...
ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢ પહાડી પર આવેલા દેવી મહાકાળીના પ્રાચીન મંદિરમાંથી રૂ. 78 લાખના સોનાના હારની ચોરી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
Gujarat Government Advisory For Farmers: ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારના કૃષિ નિયામક દ્વારા ખેડૂતો માટે ખાસ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
ગુજરાતના સુરત જિલ્લામાં આવેલા ફોર્ચ્યુન મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં ગૂંગળામણથી બે યુવતીઓના મોત થયા હતા. આ મોલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની સામે છે.
રાજસ્થાનના અલવરમાં રહેતા એક જ પરિવારના 4 લોકોએ ગુજરાતના કચ્છમાં કેનાલમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર કપાસની ખેતી કરવા ગુજરાત ગયો હતો.
Surat Municipality Action Against Spitters: ગુજરાતમાં મહોત્સ્વના બધા જોનમાં કરોડોના રોકાણથી પુલ રસ્તાઓ સર્કલનના રંગ રોગાન કરવામાં આવ્યા. પરંતુ પાન મસાલા ખાઈને થૂંકનારાઓએ આ સુંદરતા ખતમ કરી નાખી.
રાજસ્થાનના એકમાત્ર પહાડી પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં હાલમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીની સિઝનમાં અહીં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ફરવા આવે છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. આણંદનાં વાસદ પાસે શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 3 થી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી મળી રહી ...
સુરેન્દ્રનગર: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે વહેલી સવારે કથિત રીતે દારૂ ભરેલા એક શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરતી વખતે એક 50 વર્ષીય પોલીસ કર્મચારીનું મોત થયું હતું.
પોલીસ ઉપાધીક્ષક કિરાગ દેસાઈએ જણાવ્યુ કે પીડિત મધ્યપ્રદેશના ધારના રહેનારા ખેતરમાં કામ કરતા મજુર દંપતીના બાળકો હતા. જે સમયે દુર્ઘટના થઈ એ સમયે દંપતી કામ પર ગયા હતા.
આજથી વિક્રમ સવંત 2081તરીકે નવા વર્ષનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે બેસતા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા
Dakor News : ખેડા જીલ્લામાં યાત્રાધામ ડાકોરમાં વર્ષોથી બે હજાર કિલો પ્રસાદની લૂટની પરંપરા છે. પ્રસાદ લૂટવા માટે 80 ગામથી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવે છે.