Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weather forecast- હવામાન વિભાગે દેશના લગભગ 20 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે

Weather forecast-  હવામાન વિભાગે દેશના લગભગ 20 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે
, રવિવાર, 16 જુલાઈ 2023 (10:52 IST)
Weather forecast-  હવામાન વિભાગે દેશના લગભગ 20 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. યુપીથી લઈને ઉત્તરાખંડ સુધી ભારે વરસાદ થઈ શકે છે.

યુપીમાં 50 થી વધુ જિલ્લાઓ છે. જ્યાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. ખતરાને જોતા એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડના ટિહરી, દેહરાદૂન, પૌરી, હરિદ્વાર, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરમાં ભારે વરસાદની સંભાવના છે.
 
ગુજરાતમાં આગામી 18થી 25 જુલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તે
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અપરએર સાઈક્લોનિક સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 18થી 25 જુલાઈની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Amarnath Yatra - અમરનાથ યાત્રાએ ગયેલ ભાવનગરના સિદસર ગામની મહિલાનું મોત, 30 ગુજરાતીઓ ફસાયા