Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટીચરને ગોળી મારી છાત્રોએ રીલ બનાવી

ટીચરને ગોળી મારી છાત્રોએ રીલ બનાવી
, શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (16:25 IST)
ટીચરને વિદ્યાર્થીઓએ ગોળી મારીને Reel બનાવવાવાનો મામલો ઉત્તરપ્રદેશ આગરાનો છે.

આગરાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કોચિંગ સેન્ટરની બહાર બે વિદ્યાર્થીઓએ શિક્ષકને પગમાં ગોળી મારી હતી.  કહ્યું, 'હું તારો પગ વીંધીશ, મારે 40 ગોળીઓ મારવાની છે, હજુ 39 ગોળીઓ બાકી છે.'

આગરામાં બે વિદ્યાર્થીઓ દ્વારા ટીચરના પગમાં ગોળી મારી તે પછી Reel બનાવીને વીડિયોમાં વિદ્યાર્થીઓ બોલી રહ્યા છે કે ટીચરને 39 ગોળી મારણી છે એક તો માર દી હવે 39 બાકી હૈ. 6 મહીને બાદ ઈનકો ફિર ગોલી મારેંગે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. 
 
ઉત્તરપ્રદેશના આગરામાં ચોંકાવનારા મામલો સામે આવ્યો છે. જ્યાં બે વિદ્યાર્થી તેને કોચિંગમાં ભણાવતા શિક્ષકને પગમાં ગોળી વાગી હતી. ઘાયલ શિક્ષકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
 
વિદ્યાર્થી વીડિયોમાં બોલી રહ્યા છે ટીચરને કુળ 40 ગોળી મારણી હૈ અભી તો એક મારી હૈ 39 ગોળી બાકી હૈ. 6 મહીને બાદ ઈનકો ફિર ગોલી મારેંગે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનામાં રોકાણ કરવા માટે હાલનો સમય યોગ્ય છે? સોનામાં રોકાણના પાંચ વિકલ્પ શું છે?