Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

તાલિબાનના વિરોધનો અંતિમ કિલો પણ ઢસડી ગયુ છે પંજશીર ઘાટીમાં કબ્જાનો દાવો

afghan
, સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (11:46 IST)
તાલિબાનએ સોમવારે જાહેર કર્યુ છે કે હવે અજેય રહ્યુ પંજશીર પ્રાંત પણ પૂર્ણ રૂપે તેમના કબ્જામાં છે. તાલિબાન પ્રવક્તા જબીઉલ્લાહએ એક નિવેદન જારી કરી કહ્યુ છે કે આ જીતથી અમારો દેશ પૂર્ણ રૂપે યુદ્ધના કાદવથી નિકળી ગયુ છે. જણાવીએ કે આ દરમિયાન સોમવારે આ ખબર આવી છે કે રેજિસ્ટેંસ ફ્રંટના પ્રવક્તાની પણ તાલિબાની હુમલામાં મોત થઈ ગઈ છે. જણાવીએ કે 15 ઓગસ્ટને કાબુલ પર કબ્જા પછી અત્યાર સુધી પંજશીર જ એકલો પ્રાંત હતો જે તાલિબાનના નિયંત્રણમાં નથી હતો. 
 
સોશિયલ મીડિયા પર શેયર કરાઈ રહી કેટલીક ફોટામાં તાલિબાની લડવૈયાને પંજશીરના ગર્વનર ઑફિસના ગેટની બહાર ઉભો જોવાયુ છે પણ અત્યારે સુધી તાલિબાનથી લોહા  લેતા રેજિસ્ટેંસ ફોર્સના નેતૃત્વ કરતા અહમદ મસૂદની તરફથી કોઈ આધિકારીક સમાચાર નહી આવ્યુ છે. 
 
તાલિબાને રવિવારે દાવિ કર્યુ હતુ કે તેણે પંજશીર પ્રાંતના બધા જિલ્લાઓ પર નિયંત્રણ કરી લીધુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેક્સીનેશનમાં ગુજરાત પ્રથમ ક્રમે- દેશમાં અત્યાર સુધી રસીના 67,72,11,205 ડોઝ અપાયા.