Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Punjab Election Results Live : પંજાબ વિધાનસભા ચૂંટણી પરિણામ

Punjab Election Results Live : પંજાબ વિધાનસભા ચૂંટણી પરિણામ
, શનિવાર, 11 માર્ચ 2017 (13:57 IST)
પંજાબની 117 સભ્ય વિધાનસભા માટે ચૂંટણી સંપન્ન થઈ ચુક્યા છે. મોટો સવાલ એ છે કે શુ અહી ભગવા ગઠબંધન મતલબ શિરોમણિ અકાલી દળ અને ભાજપાની સરકાર કાયમ રહી જશે કે પછી કોંગ્રેસ સત્તા પર કબજા જમાવશે ?ચૂંટણી પરિણામોનુ લાઈવ અપડેટ્સ... તાજી સ્થિતિ 

પંજાબ વિધાનસભા ચૂંટણી પરિણામ - પક્ષવાર સ્થિતિ 
 
કુલ સીટો - 117 

પાર્ટી આગળ જીત 
શિરોમણિ અકાલી દળ  0 14
કોંગ્રેસ  4 73
આમ આદમી પાર્ટી  0 20
અન્ય  0 2



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લ્યો બોલો, નોટબંધી દરમિયાન વ્યારાના વેપારીએ 1 કરોડ રૂપિયાની મરઘી વેચી