- યાદ રાખો, જ્યાં સુધી દવા ન હોય ત્યાં સુધી કોઈ ઢીલાશ નહી.. એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈને આપણે આગળ વધી રહ્યા છીએ, થોડી બેદરકારી આપણી ગતિ રોકી શકે છે, આપણી ખુશીને છીનવી શકે છે. જીવનની જવાબદારીઓને નિભાવવી અને જાગૃતતા આ બંને સાથે ચાલશે તો તો જ જીવનમાં ખુશી આવશે : પીએમ મોદી