Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈ હુમલાના આરોપીને લવાશે ભારત, અમેરિકા કોર્ટએ આપી પરવાનગી

Mumbai attack accused Tahawwur Rana will be brought to India
, ગુરુવાર, 18 મે 2023 (13:12 IST)
Mumbai attack accused Tahvur Rana- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની પ્રથમ રાજકીય યાત્રાથી એક મહીના પહેલા એક સંઘીઅ કોર્ટએ વૉશિંગટનના માધ્યમથી નવી દિલ્હીના અનુરોધ પર પાકિસ્તાની મૂળના કનાડાઈ વેપારી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ માટે સંમત થયા. ભારત સરકાર 2008ના મુંબઈ હુમલામાં શામેલ થવાના આરોપી રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહી હતી. 
 
26/11 ના મુંબઈ હુમલાના ગુનેગારોને ન્યાય અપાવવાની ભારતની લડાઈમાં એક મોટી જીતના હેઠણ કેલિફોર્નિયાની સેંટ્રલ ડિસ્ટ્રીક્ટ કોર્ટની અમેરિકી મજીસ્ટ્રેટ કોર્ટ જેકલીન ચૂલજીયાનએ બુધવારે 48 પાનાના આદેશ રજૂ કર્યા. જેમાં કહ્યુ છે કે ભારત અને અમેરિકાના વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હેઠળ રાણા ભારતને પ્રત્યાર્પણ કરવું જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2023 Orange Cap Purple Cap Holder : કોણ બનશે આ વર્ષનો ઓરેંજ કૈપ અને પર્પલ કૈપનો વિજેતા, જાણો કોનો દાવો છે મજબૂત