Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: શિવસેનામાં શામેલ થઈ મરાઠી અભિનેત્રી દીપાલી સૈયદ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: શિવસેનામાં શામેલ થઈ મરાઠી અભિનેત્રી દીપાલી સૈયદ
, શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (10:28 IST)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા મરાઠી ફિલ્મોની અભિનેત્રી દીપાકી સૈયદ ગુરૂવારે શિવસેનામાં સમાવિષ્ટ થયા હતા. તેમણે પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં સદસ્યતા લીધી.  માહિતી મુજબ દીપાલીને પાર્ટી ટિકિટ પણ આપવામાં આવી છે.
 
માહિતી મુજબ મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપા અને શિવસેનાના વચ્ચે 164-124 સીટ પર વહેચણી થયું છે. ભાજપાએ તેમના સહયોગી દળને 18 સીટ આપી છે. જ્યારે તે પોતે 146 સીટ પર તેમના પ્રત્યાશી ઉતાર્યા છે. 
 
જણાવીએ કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપા અને શિવસેનાના વચ્ચે 164-124 બેઠકો પર વેહેચણી થઈ છે. ભાજપાએ તેમના સહયોગી દળને 18 સીટ આપી છે. જ્યારે તે પોતે 146 સીટ પર તેમના પ્રત્યાશી ઉતાર્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Whatsapp લાવી રહ્યું છે નવું ફીચર, 5 સેકંડ પછી આપમેળે અદૃશ્ય થઈ જશે