Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલ બોલ્યા , માલ્યાને દેશમાંથી ભગાડવામાં મોદીનો હાથ

કેજરીવાલ બોલ્યા , માલ્યાને દેશમાંથી ભગાડવામાં મોદીનો હાથ
, મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (09:30 IST)
કનકોલિમ - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે ધંધા વિજય માલ્યાને દેશથી બહાર ભગાડવામાં તેમનો હાથ છે. 
 
કેજરીવાલએ પાર્ટીની એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે જયારે પાછલા અઠવાડિયા પૈસા કાઢવા કે પૈસા જમા કરવા માટે લાઈનમાં ઉભા હતા ત્યારે કેન્દ  સરકારએ વિજય માલ્યાના 1200 કરોડ રૂપિયાનો કર્જ માફ કરી દીધું. થોડા અઠવાડિય પહેલા જ્યારે દેશ લાઈનમાં ઉભો હતો તો તે સમયે 63 લોકોના 6000 કરોડ રૂપિયાનો કર્જ માફ કરી દીધું. 
 
તેણે કહ્યું  કે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હું બહુ મોટું આલોચક છું. પણ હું આ વિશ્વાસ કરતા હતા કે મોદી વ્યકતિગત રૂપથી ઈમાનદાર છે પણ એક મહીના પહેલા મને કેટલાક દ્સ્તાવેજ મળ્યા છે જેનાથી મારા મગજમાં આ શંકા ઉભી થઈ રહી છે કે મોદીજીને રિશ્વત લીધી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RBI ની જાહેરાત , 50 રૂપિયાના નવા નોટ