Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મૂ કશ્મીરમાં 13 વર્ષ પછી નિકાય ચૂંટણી, કશ્મીત ઘાટીના ઘણા ભાગોમાં મોબાઈલ ઈંટરનેટ બંદ

જમ્મૂ કશ્મીરમાં 13 વર્ષ પછી નિકાય ચૂંટણી, કશ્મીત ઘાટીના ઘણા ભાગોમાં મોબાઈલ ઈંટરનેટ બંદ
, સોમવાર, 8 ઑક્ટોબર 2018 (09:18 IST)
જમ્મૂ કશ્મીરમાં શહરી સ્થાનીય  નિકાય ચૂંટણીન પ્રથમ ચરણની વોટીંગ ચાલી રહી છે. પ્રદેશમાં 13 વર્ષ પછી નિકાય ચૂંટણી થઈ રહ્યા છે. ચાર ચરણોમાં થતા ચૂંટણીના પહેલા ચરણ માટે સોમવારને 16 નિગમ ઈકાઈઓમાં મતદાન છે. પ્રથમ ચરણ માટે પ્રચાર શનિવારની સાંજે સપામ્ત થયુ. પ્રથમ ચરણમાં આશરે એક દર્જન જિલ્લામાં 422 વાર્ડોમાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ ચરણમાં 1283 ઉમેદવાર મેદાનમાં છે. પ્રથમ ચરણમાં જમ્મૂના 247 વાર્ડ કશ્મીરમાં 149 અને લદ્દાખના 26 વાર્ડમાં ચૂંટણી થઈ રહ્યા છે. 
 
પ્રથમ ચરણ પછી 10 ઓક્ટોબરને બીજા ચરણમાં 384 વાર્ડ, ત્રીજા ચરણમાં 13 ઓક્ટોબરને 207 વાર્ડ, અને 16 ઓક્ટોબરને આખરે ચરણમાં 132 વાર્ડમાં વોટ નખાશે. મતગણના 20 ઓક્ટોબરને થશે. તેનાથી પહેલા રાજ્યમાં 2005માં ગુપ્ત મતદાનથી નિકાય ચૂંટણી થયા હતા અને તેના પાંચ વર્ષના કાર્યકાળ ફેબ્રુઆરી 2019માં પૂરો થઈ ગયું હતું. 
 
જમ્મૂ અને શ્રીનગર નિગમો સથે પ્રદેશમાં કુળ 1145 વાર્ડો માટે ચાર ચરણોમાં થતા ચૂંટણી માટે 2990 ઉમેદવાર મેદાનમાં છે. જમ્મૂ ક્ષેત્રથી કુળ 2137 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે શ્રીનગરથી 787 ઉમેદવાર અને લદ્દાખ ક્ષેત્રથી 66 ઉમેદવાર મેદાનમાં છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૂપી, એમપી, બિહારથી આવેલા બહારગામના લોકો મૂકી રહ્યા છે ગુજરાત