Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુક્રવારે વહેલી સવારે ધરતી ધ્રૂજી, ભૂકંપના આંચકા

earthquake
, શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (10:46 IST)
Earthquake In sikkim- ભારતમાં આજે એટલે કે શુક્રવારે વહેલી સવારે ધરતી ધ્રૂજી રહી છે. ભારતના સિક્કિમમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમના સોરેંગમાં સવારે 6.57 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
 
રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આવી છે. હાલમાં આ ભૂકંપમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

90 લાખની FDની લાલચમાં 82 વર્ષના વૃદ્ધની હત્યા, બેંક મેનેજર સહિત 5 લોકોએ ફિલ્મી સ્ટાઈલમાં ઘડ્યું કાવતરું