Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કાર અને કંટેનર અથડાતા, 5 લોકોની મોત

5 killed in car-container collision on Mumbai-Pune expressway
, રવિવાર, 30 જાન્યુઆરી 2022 (13:19 IST)
મહારાષ્ટ્રમાં લોનાવલાના શીલાતને ગામની પાસે મુંબઈ પુણે એક્સપ્રેસવે પર રવિવારે મોટી રોડ દુર્ઘટના થઈ. અહીં કાર અને ટ્રક અથડાતા પાંચ લોકોની મોત થઈ. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે લાશને ખંડાલાના હોસ્પીટલમા રખાયુ છે. 
 
ગયા રવિવારે પૂણે-અમદનગર રોડ પર એક ટ્રકે કાર અને બે મોટરસાઇકલને ટક્કર મારતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. શિકારપુર પોલીસ સ્ટેશનમાંથી એક અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર કારમાં સવાર બે લોકો અને બે મોટરસાઈકલ પર સવાર ત્રણ લોકોના મોત થયા છે. ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા
અને એકનું હોસ્પિટલમાં મોત થયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

11મીએ પૃથ્વી પર વિનાશનો ખતરો!- 2022નો પહેલો મહિનો 'વિસ્ફોટ'થી ભરેલો રહેશે, 'બસ' જેટલા મોટા 5 એસ્ટરોઇડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે