સેક્સલાઈફનો મુખ્ય ભાગ છે. પણ ઘણા પરિણીત કપ્લ્સમાં સેક્સડ્રાઈવ ખૂબ ઓછી થઈ જાય છે જેના કારણે સ્ટ્રેશ, ટેંશન અને લાઈફસ્ટાઈલને જવાબદાર ગણાય છે પણ શું તમે જાણો છો કે સેક્સ ડ્રાઈવ માત્ર આ વસ્તુઓથી ઓછી નહી હોય પણ તેના માટે ઘણા બીજા ફેકટર્સ પણ જવાબદાર છે. એક્સપર્ટસના કેટલાક્સ ફેકટર્સ જણાવીએ આવો જાણીએ છે.
1. કૉફી - જો તમે કૉફી પીવાના શોખીન છો તો સાવધાન થઈ જાઓ કારણ કે સેક્સુઅલ ડ્રાઈવ ઓછી થવાના એક કારણ કૉફી પણ છે. રિલેશનશિપ અને સેક્સ એક્સપર્ટ જણાવી છે કે કૉફી પીવાથી તમારી એનર્જી વધી શકે છે પણ તેના સેવનથી તમારી સેક્સલાઈફમાં મુશ્કેલી આવી શકે છે. વધારે કૉફી પીવાથી અડ્રીનલ ગ્લેંડ
ઓવર ફંકશન કરવા લાગે છે અને સ્ટ્રેસ હાર્મોન રીલીજ કરે છે. આ હાર્મોન સેક્સ ડિજાયરને મારી નાખે છે.
2. બર્થ કંટ્રોલ પિલ્સ- બર્થ કંટ્રોલ પિલ્સ અને બીજી દવાઓ તમારી સેક્સ ડ્રાઈવને ઓછી કરી શકે છે. જ્યારે પણ અમે બીમાર હોય છે દવાઓના સહારો લઈએ છે પણ આ દવાઓ સેક્સડ્રાઈવ પર અસર નાખે છે.
3. લુક્સ અને ફિગરની ચિંતા- ઘણી મહિલાઓ તેમના લુક્સ અને ફિગરને લઈને ખૂબ કાંસિયસ રહે છે. હમેશા જોયું છે કે મહિલાઓ અરીસામાં પોતાને જોતી જ રહે છે. વળી વળીને ફિગર અને બધા ફીચર્સને જુએ છે. જો મન મુજબ ન હોય તો ટેંશનમાં આવી જાય છે. એક્સપર્ટ જણાવે છે કે આવી મહિલાઓ સેક્સના સમયે
પણ જજ કરતી આ ધ્યાનમાં રહેચે અને જેનાથી તેનો ધ્યાન ભટકે છે અને સેક્સડ્રાઈવ ઓછી થતી જાય છે.
4. ઘરનો કાર્પેટ અને ફૂડ ઈંક
માનો કે ન માનો પણ તમારું ઘરમાં જે કાર્પેટ છે તેનો અસર પણ તમારી સેક્સુઅલ ડ્રાઈવ પર પડે છે. ઘરની વસ્તુઓમાં ટૉક્સિનસની એંટ્રી હોય છે. તેમાં પેપર ઈંકથી લઈને ફૂફમાં ઉપયોગ થતા કલર અને કાર્પેટનો ફાઈબર પણ શામેલ છે. તેમાં કેમિક્સલ કે શ્વાસથી શરીરના અંદર જાય છે અને હાર્મોંસનો સંતુલન બગાડે છે.