Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pathaan Date Announcement - શાહરુખ, દીપિકા અને જ્હોને પઠાણની રિલીઝ ડેટ જણાવી, જાણો અહીં ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

Pathaan Date Announcement - શાહરુખ, દીપિકા અને જ્હોને પઠાણની રિલીઝ ડેટ જણાવી, જાણો અહીં ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
, બુધવાર, 2 માર્ચ 2022 (14:11 IST)
શાહરૂખ ખાને ટ્વિટર પર તેની આગામી ફિલ્મ પઠાણની રિલીઝ ડેટ શેર કરી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. તમારી નજીકની મોટી સ્ક્રીન પર યશ રાજ સાથે પઠાણની ઉજવણી કરો. આ સાથે યશ રાજ ફિલ્મે 'પઠાણ'નું ટીઝર રિલીઝ કરીને રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. ?


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NCB Special Investigation Team: આર્યન ખાન પાસેથી નહોતુ મળ્યુ ડ્રગ્સ, ડ્રગ્સના હેરફેરનો ભાગ નહોતા