Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહાલક્ષ્મીને અર્પિત કરો આ ફળ, પૂરો થશે કરોડપતિ બનવાનું સપનો

મહાલક્ષ્મીને અર્પિત કરો આ ફળ, પૂરો થશે કરોડપતિ બનવાનું સપનો
, સોમવાર, 9 ઑક્ટોબર 2017 (13:55 IST)
શાસ્ત્રોમાં લક્ષ્મીને શ્રીયા અને કમલા કહ્યું છે. દશ મહાવિદ્યાની શ્રેણીમાં શ્રીકુળનો જુદો સ્થાન છે. શ્રીકુળની અધિષ્ટાત્રી દેવી કમલા ગણાઈ છે. શબ્દ કમલા કમલથી ઉત્પન્ન થયું છે. શાસ્ત્રમાં કહે છે કે કમળ જ સંસારમાં ઉત્પતિ કરી અને સૃજનનો કારણ ગણાયું છે. શ્રી હરિની નાભિથી કમલ પર બેસીને બ્રહ્માજીની ઉત્પતિ કરી હતી આ કારણે કમલને સૃજનનો પ્રતીક ગણાયું છે. શ્રી લક્ષ્મીજી કમલ પર જ નિવાસ કરીને બધા સંસારને ધન અને સંપત્તિ આપે છે. 
એક ખાસ ફળ જેને મહાલક્ષ્મીને અર્પિત કર્યા પછી કંગાળ પણ ધનવાન બની શકે છે. અને કરોડપતિ બનવાનું સપનો પૂરો કરાય છે. એ ખાસ ફળ છે સિંગોડા. શાસ્ત્રોમાં કમળના પંચ દવય દેવતાઓઅને ચઢાવાય છે અને કમળના પંચ દવયમાં દેવતાઓનો વાસ હોય છે. આ ફળ કમસલનું અભિન્ન અંગ અપાર સ્થિર ધન સંપત્તિ પ્રાપ્ત હોય છે. આ કારણે તેને દીવાળીનો ખાસ ફળ કહેવાય છે. આ ખાસ સમય એટલે રાત્રે 12 વાગ્યે અર્પિત કરવાથી મહાલક્ષ્મીની અપાર કૃપા મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનતેરસ- ખરીદારીથી બનો માલામાલ, ઘરે લાવો આ વસ્તુઓ(See Video)