Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તેથી સેક્સ માટે બેસ્ટ મહીનો છે ડિસેમ્બર

તેથી સેક્સ માટે બેસ્ટ મહીનો છે ડિસેમ્બર
, રવિવાર, 17 ડિસેમ્બર 2017 (11:56 IST)
ડિસેમ્બર મહીનાની ખાસ વાત આ છે કે આ ખૂબ રોમાંટિક મહીનો છે. ડિસેમ્બરમાં ઠંડ વધી જાય છે અને ફેસ્ટીવલ  સીજન તેને હસીન બનાવી નાખે છે. લાગે છે કે હવામાં પ્રેમ જ પ્રેમ છે. જાણૉ શા માટે રોમાંસ માટે આ મહીનો ખાસ છે. 
 

ઉત્સવનો મહીનો ડિસેમ્બર 
ક્રિસમસ પછી ન્યૂ ઈયર અને પછી નવુ વર્ષના સ્વાગતની તૈયારી. ડિસેમબર તહેવાર અને જશ્નનો મહીનો છે . તેથી તમાતા પાર્ટનર સાથે ખુશ રહો છો તો તમારા સ્પર્સના મહત્વ તેમના માટે વધી જાય છે. 
webdunia
 

કારણકે મૌસમ જ હસીન છે. 
ડિસેમ્બરમાં ઠડ વધી જાય છે. અને તે સમયે પાર્ટનરનો સ્પર્શ આ મૌસમને વધારે હસીન બનાવી નાખે છે. 
webdunia

વર્ષને અલવિદા કહેવાનો સમય 
ડિસેમ્બરનિ મહીનો એક વર્ષને અલવિદા કહીને આવતા વર્ષને સ્વાગત કરવાનો છે. તો પછી વર્ષના જતા-જતા કેટલીક દિલકશ યાદ બનાવવામાં હર્જ કેવું. 
webdunia
 

રજાઓમાં સેક્સનો મજો 
ડિસેમ્બરના આખરે અઠવાડિયામાં લોકો ટ્રિપ પર જાય છે. વિચારો એક સવારે કેટલી સુંદર થઈ જશે. જ્યારે કોઈ સુંદર જગ્યામાં તમારા પાર્ટનર તમારા નજીક હશે. ન ક્યાં જવાની ચિંતા અને ન કામનો દબાણ.. બસ તમે અને એ.. 
webdunia
કેક અને ચોકલેટ પણ તો મૂડ બને છે. 
ડિસેમ્બરનો મહીના જ ફેસ્ટીવલ્સનો છે. ક્રિસમસ અને ન્યૂ ઈયર પર કેક ચાક્લેટ કોણ નહી ખાતું. ચાલકેટસની મિઠાસ, ઠંડ અને હસીન મૌસમમાં સેક્સનો મૂડ નહી બનાવશે તો શું બનાવશે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બટનથી સજાવો ફોટો ફ્રેમ