Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિશા પટાનીનો ફની Video થઈ રહ્યો છે વાયરલ, ક્યુટ અંદાજમાં પૂછ્યુ રસોડે મે કૌન થા ?

દિશા પટાનીનો ફની Video થઈ રહ્યો છે વાયરલ, ક્યુટ અંદાજમાં પૂછ્યુ રસોડે મે કૌન થા ?
નવી દિલ્હી. , સોમવાર, 31 ઑગસ્ટ 2020 (21:35 IST)
દિશા પટાની મોટેભાગે પોતાના બોલ્ડ લુક અને પોતાની ગ્લેમરસ ફોટો અને વીડિયોને કારણે સોશિયલ મીદિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ દિશાએ ઈસ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે. જેમા તે પોતાના વ્હાલા Doggy સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં દિશા પટાને તાજેતરમાં& જ ટ્રૈડિંગ વીડિયો રસોડે મે કૌન થા  (Rasode Mein Kaun Tha) ના રૈપ વીડિયો પર ફેશિયલ એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે. દિશા પટાનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો કમેંટ પણ કરી રહ્યા છે. 
દિશાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં વીડિયો 12 લાખ લોકો જોઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, દિશા હાલમાં મલંગ ફિલ્મમાં જોવા મળી હતી અને હવે તે આગામી ઘણી ફિલ્મોની ભાગ છે. એર વિલેન-2માં પણ દિશા પટણી જોવા મળશે એવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં જુઓ દિશાનો આ વીડિયો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ-સાડીમાં હોલ