Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો કિસ કરતા સમયે શું-શું વિચારે છે છોકરા

જાણો કિસ કરતા સમયે શું-શું વિચારે છે છોકરા
, મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (14:16 IST)
વેલેંટાઈન વીક ખૂબ જોરશોરથી ઉજવાઈ રહ્યું છે. આજે આ વીકનો ખૂબજ મહત્વપૂર્ણ દિવસ છે કિસ ડે. કિસ ડે જેમાં કે પ્રેમી જોડી એક બીજાને કિસ એટલે કે ચુંબન 
કરે છે અને એક બીજાના પ્રત્યે તેમની ભાવનાઓ જાહેર કરે છે. કામસૂત્ર મુજબ ચુંબન પ્રેમ જણાવવાના સૌથી કારગર ઉપાય છે. તેમાં પુરૂષ અબે મહિલા બન્નેના વચ્ચે નજીકી આવી જાય છે. પણ શું તમે જાણો છો કે કિસ કરતા સમયે છોકરાઓના મનમાં શું વાત ચાલતી રહે છે. જેને તે જોવાતા નથી. જો તમે નહી જાણતા તો કોઈ વાત નહી. આજે કિસ ડેના અવસર પર અમે તમને જણાવીએ છે કે તમને કિસ કરતા સમયે છોકરાઓ શું વિચારે છે. 
 
- ચુંબન લેવું એક મૌખિક પ્રક્રિયા છે. તેથી વધા પુરૂષ શરૂઆત કરતા પહેલા મોઢાની સફાઈને ધ્યાનમાં રાખવી. જેથી કોઈ દુર્ગંધથી ઈંમ્પ્રેશન ખરાન ન થાય. 
 
- સફાઈ પસંદ કોઈ પણ માણસને કોઈ પણ રીતની દુગંધથી તમારા પાર્ટનરને ગુસ્સા નહી કરવા ઈચ્છે છે. 
 
- પુરૂષ હમેશા ઈચ્છે છે કે તે મહિલા કરતા સારી રીતે કિસ કરી શકે. તે વિચારે છે કે તેની પાર્ટનરની કિસ્મત સારી છે, જે તે તેને કિસ કરી રહ્યા છે. તે પોતાને મહિલાથી આગળ સમજે છે. 
 
- વધારે પુરૂષ જ્યારે ચુંબનમાં ડૂબી જાય છે તો વિચારે છે કે, જલ્દીથી બેડ પર  જઈ સંભોગની શરૂઆત હોય. આ જ કારણે ચુંબનના સમયે તે તેમની પાર્ટનરના જુદા જુદા અંગ પર હાથ ફેરે છે. જેથી તે સંભોગ માટે ઉત્તેજિત થઈ શકે. 
 
- ચુંબનને સંભોગની શરૂઆત ગણાય છે. ચુંબનના સમયે પુરૂષના મનમાં હમેશા ચાલે છે, કે ત્યારબાદ તે સેક્સ જરૂર કરશે. ઘણી વાર ચુંબનને તે માત્ર એક ફાર્મેલિટીના રૂપમાં જ લે છે. આ કારણે પુરૂષ વધારે મોડે સુધી ચુંબન નહી કરતા. 
 
- લિપ કિસના સમયે પુરૂષ આ જાહેર કરવાની કોશિશ કરે છે કે તે તેમની પાર્ટનરને સૌથી વધારે પ્રેમ કરે છે. તેના મનમાં આ વાત હમેશા રહે છે આ કારણે લિપ કિસ કરતા પહેલા અને પછી પુરૂષ મહિલાના માથા પર  કિસ કરે છે. 
 
- હોંઠને ચૂમતા સમયે પુરૂષ મહિલાની સુંદરતાને લઈને પણ વિચારે છે. આ કારણે પુરૂષ તેમની પાર્ટનરને આ જાહેર કરાવે છે કે તેની પાર્ટનરથી સુંદર તો કોઈ થઈ ન શકે. તેથી તે તેમના બધા અંગને ચૂમે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kiss કરતી વખતે છોકરીઓ પોતાની આંખો બંધ કેમ કરી લે છે ?