Publish Date: Mon, 18 Feb 2019 (16:18 IST)
Updated Date: Mon, 18 Feb 2019 (16:24 IST)
અભ્યુદય બેંકમાં 100 કલર્કના પદ પર ભરતી થવા જઈ રહી છે. ઉમેદવર માટે ન્યૂનતમ આયુ 20 વર્ષ અને અધિકતમ આયુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. સેલેરી 32520-51625/- રૂપિયા રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઈન અરજી જમા કરવાની તારીખે 14 ફેબ્રુઆરી 2019થી શરૂ
ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તિથિ 20 ફેબ્રુઆરી 2019
પદની વિગત
શૈક્ષણિક યોગ્યતા
ઉમેદવાર પાસે કોઈપણ સ્ટ્રીમમાં સ્નાતકની ડિગ્રી, કમ્પ્યુટર જ્ઞાન હોવુ અનિવાર્ય છે.
અરજી ફી
સામાન્ય/ઓબીસી માટે 1200
SC/ST/NT માટે 600