Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કંડોમ મહિલાની યોનિમાં તો શુ કરશો

કંડોમ મહિલાની યોનિમાં તો શુ કરશો
, બુધવાર, 30 જાન્યુઆરી 2019 (17:12 IST)
કંડોમ મહિલાની યોનિમાં તો શુ કરશો ?
જો તમે ગર્ભધારણ કરવા ઈચ્છતી નથી તો તમારા પાર્ટનર દ્વારા ઉપયોગ કરાતું કંડોમ સૌથી સારું અને સુરક્ષિત પરિવાર નિયોજન ઉપાય  છે. પણ શું થાય જ્યારે આ કંડોમ મહિલાની યોનિમાં vagina ફંસાઈ જાય છે જાણો તેના વિશે ... 
 
ગર્ભ અને એસિડીટીથી બચવા માટે ઉપયોગ કરતા પ્રોટેકશનમાંથી કંડોમ એક છે. જે સૌથી વધારે સુરક્ષિત ગણાય છે પણ શું તેનાથી પર્યાપત સુરક્ષા મળે છે. તેના પર ઘણી વાર પ્રશન ઉભા થયા છે. 
 
ઘણી વાર સેક્સના સમયે બહુ બધા લોકોને કંડોમને લઈને મુશ્કેલી આવે છે. કેટલાક લોકો ઈંસર્ટ કર્યા પછી તરત જ એ ફાટી જાય કે કેટલાક લોકોના કંડોમ અંદર જ ફંસી જાય છે . જે કે સુરક્ષિત ઉપાય નહી રહી ગયું. 
 
જો આવું થાય તો 
જો આવી સ્ર્થિતિ ઉભી થાય છે તો ડાક્ટરથી સંપર્ક કરવું જોઈએ. જો તમે ગર્ભ ધારણ કરવાના ઈચ્છુક નહી છે 
 
કંડોમ 
કંડોમ અંદર ફંસાઈ જવાના તે સ્થિતિમાં હોય છે , જયારે પુરૂષ પૂરી રીતે સખ્લિત થઈ ગયા હોય કે તેનું લિંગ નાનું પડી જાય છે જેના કારણ કંડોમ ખસકાઈને અંદર જ ફંસાઈ રહી જાય છે. આ સ્થિતિથી બચવાનો સરળ ઉપાય છે કે સ્ખલનના તરત બાદ જ તમે તમારા પાર્ટનરથી જુદા થઈ જાઓ કે તેનાથી પહેલા જ લિંગને બહાર કાઢી લો. 
 
તેને કેવી રીતે કઢાય 
મહિલાની યોનિ બહુ નાજુક હોય છે તેથી જો અંદર કંડોમ રહી જાય છે તો તેના ઉપરી ભાગને હળવા હાથથી ધીમે ધીમે કાઢી લેવા જોઈએ. જેથી તેને ઘા ન લાગે. 
 
જો કંડોમ યોનિથી ન કઢાય તો 
જો  કંડોમ યોનિથી ન કઢાય તો તરત જ ગાયનોકોલિજ્સ્ટ  પાસે તેને લઈ જાઓ. તે ઉપકરણના માધ્યમથી તેને કાઢી નાખશે સાથે જ કંડોમનો કોઈ ભાગ અંદર નહી રહેશે. 
 
કોઈ અજાણ સાથે આવું હોય તો શું કરીએ 
જો તમે તમારા કાનૂની પાર્ટનર સાથે યૌન સંબંધ નહી બનાવી કોઈ બીજા સાથે બનાવો છો અને એવું થઈ જાય તો સંક્રમણ થવાની શકયતા બહુ વધારે રહે છે . તેના માટે સારું હશે કે કંડોમને સુરક્ષિત રીતે ઉપયોગ કરાય . 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિયાળામાં આ બૉડી પાર્ટને સાફ નહી કરતી છોકરીઓ