Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાસુ સાથે #Mother's Day ને આવી રીતે બનાવો સ્પેશલ

સાસુ સાથે #Mother's Day ને આવી રીતે બનાવો સ્પેશલ
, શુક્રવાર, 10 મે 2019 (09:48 IST)
લગ્ન પછી દીકરીનો ઘર બદલી જાય છે. તેની ઉપર પરિવારના લોકોની સારવાર અને તેમની જરૂરને પૂરા કરવાની જવાબદારી વહુ પર આવી જાય છે. પતિ સિવાય સાસુ સાથે વહુના સંબંધ બહુ જ ખાસ હોય છે. જ્યાં તે તેમના પીયરમાં તેમના રિશ્તાઓને મૂકીને આવે છે ત્યાં સાસરામાં તેમની સાથે નવા રિશ્તા જોડાય છે. જો તમે સાસુ સાથે તમારી મા ની રીતે પ્રેમ રાખશો તો સાસરામાં તમારું માન વધી જશે. મદર ડે આવવા જ વાળું છે, તમે તમારી માતાની સાથનો હમેશા જ મદર ડે મનાવ્યું છે. આ વખતે તમે તમારી સાસુ સાથે આ દિવસને ઉજવો. જેનાથી તેને પણ ખુશી થશે અને તમારા બન્નેનો સંબંધ મજબૂત થશે. 
આ રીતે સાસુ સાથે ઉજવો મદર ડે 
1. સાસુની સાથે દિવસ પસાર કરો. 
તમે તમારા બાળક અને પતિ સાથે સ્પેશલ દિવસ તો ઉજવો. છો પણ આ વખતે સાસુ સાથે બધું દિવસ પસાર કરો. તેમની પસંદની જગ્યા પર લઈ જાઓ. 
 
2. શાપિંગ પર લઈ જાઓ 
આ દિવસે સાસુમાં ની સાથે શાપિંગ પર જાઓ. તેમની પસંદના કપડા અને માલ જઈને આ દિવસને સ્પેશલ બનાવો. 
 
3. મૂવી જોવા
તમે હમેશા તમારા પતિ અને બેનપણીની સાથે તો મૂવી પર જાઓ છો પણ ક્યારે -ક્યારે સાસુને પણ કોઈ ફિલ્મ જોવા લઈ જાઓ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શારીરિક પરેશાનીઓમાં કમાલના છે એક્યુપ્રેશરના 5 ટિપ્સ