Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
सोमवार, 23 दिसंबर 2024
webdunia

Mother's day gift- આ ગિફ્ટ મમ્મીના ચેહરા પર લાવી શકે છે

Mothers gift
, ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (12:36 IST)
Mother's Day 2024- મધર્સ ડે- મધર્સ  ડે એટલે અમારી પ્યારી માંને ધન્યવાદ કહેવાનો  દિવસ , એણે પ્યાર કરવાનો  દિવસ , તેને  ખુશી  આપવાનો  દિવસ . અમે તમને જણાવી રહ્યા છે 10 એવા ઉપાય , જેનાથી તમે તમારી મમ્મીના ચેહરા પર લાવી શકો છો મુસ્કુરાહટ અને બનાવી શકો છો તેનો  દિવસ યાદગાર. 
 
તેણે આરામ આપો - આંખો બંદ કરો અને વિચારો કે માં તમારા માટે શું શું કરે છે. તમે હેરાન થઈ જશો અને કહેશો કે માં તમે આટલા બધા મારા માટે કામ કરો છો. આથી ઓછામાં ઓછા આજના દિવસે જ માંને કામથી આરામ આપો અને દિવસ ભર જે કામ તમારા પરિવાર માટે મમ્મી કરે છે તે તમે  કરો. આજે તમને અનુભવ થશે કે માતાની ફરજ ભજવવી  કેટલી મુશ્કેલ છે. 
 
તેના માટે સારું  ભોજન બનાવો. આ દિવસે તમે તમારી માં માટે સારુ  ભોજન બનાવી શકો છો. તેને કોઈ ફેવરિટ ડિશ કે કેક બનાવી શકો છો. 
 
મૂવી - આ દિવસે તમારી મા સાથે મૂવી જોવા જઈ શકો છો. 
 
સ્પા ટ્રીટમેંટ - આ દિવસે તમે બધા તનાવોથી દૂર સ્પા ટ્રીટમેંટ માટે મોકલી શકો છો. 
 
યોગા ક્લાસની મેંમબરશિપ  - આ દિવસે તમે તમારી મા ની હેલ્થ માટે એક નવી શરૂઆત કરતા તેને યોગા ક્લાસની મેમ્બરશિપ આપી શકો છો. 
 
ગોલ્ડન જૂલરી- આ દિવસે તમે ગોલ્ડન નેકલેસ કે રિંગ જેવી વસ્તુઓ પણ ગિફ્ટ કરી શકો છો. આ તમારી મા ના ચેહરા પર મુસ્કુરહટ લાવી શકે છે. 
 
ચાઈનીજ ક્રોકરી સેટ ગિફ્ટ કરો- આ દિવસે તમે એને ચાઈનીજ ક્રાકરી સેટ પન ગિફ્ટ કરી શકો છો. 
 
મા સાથે સમય ગાળો- આજના દિવસે તમે તમારી બધી વ્યસ્તતા મૂકીને માં સાથે સમય ગાળો. તેની સાથે સમય વીતાવવો એ એના માટે કોઈ ગિફ્ટથી અનેકગણું કિમતી છે.  
 
તમારી ભાવનાઓને લેટરના માધ્યમથી વ્યકત કરો. - તમારી મા વિશેના વિચારો એક લેટર માં લખો . તમારી ભૂલો માટે માફી માંગો. પછી જુઓ આ લેટર જોઈને એમની આંખોમાં આંસૂ આવી જશે. 
- તમે સ્માર્ટ વોચ, મોબાઈલ, રોબોટ ક્લીનર કે કોઈપણ સ્માર્ટ ગેઝેટ આપી શકો છો. 
- તમે તમારી મમ્મીને ફુલ કે ચોકલેટ કે બુકે પણ આપી શકો છો.  
- છોડ અને સુંદર કુંડુ તમારી મમ્મીને સકારાત્મક ઉર્જા આપશે. 
- પર્સ, લોકેટ, કી-ચેઈન કે પાણીની બોટલ પર તમારી માતાનુ નામ લખાવી શકો છો.
- માતૃદિવસને ખાસ બનાવવા માટે પાર્લર કે સ્પા કે મસાજ બુક કરાવી શકો છો. 
- અરોમા, મ્યુઝિક કે યોગ થેરેપી સેશન તમારી માતાને થાકથી રાહત અપાવશે. 
- તમે હૈડમેડ ગ્રીટિંગ, ચોકલેટ, કૈંડલ પણ તમારી માતાને ભેટ કરી શકો છો.
- ઓનલાઈન શોપિંગ વેબસાઈટ દ્વારા તમે મમ્મીની પસંદગીના હૈપર કે કૂપન ખરીદી શકો છો. 
- દિવસને ખાસ બનાવવા માટે, તમે માતાને ડિનર અથવા લંચ પર લઈ જઈ શકો છો.
-તમે તેમની પસંદગીના પર્સ અથવા જ્વેલરી પણ ગિફ્ટ કરી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cleaning Tips: જો પાણી ગરમ કરવાના વાસણમાં સફેદ મીઠું જમા થઈ ગયું હોય તો આ રીતે સાફ કરો