જો મોદી પીએમ નહી બન્યા તો કોણી લાગશે લોટરી ?
, મંગળવાર, 18 માર્ચ 2014 (12:19 IST)
મોદી પીએમ નહી બન્યા તો શુ થશે ? આમ તો આ વખતે ભાજપા મોદીને લઈને કરિશ્માઈ જાદુ થવાની આશામાં ચૂંટણી પ્રચારમાં લાગી છે. સર્વે બતાવી રહ્યો છે કે મોદીની લહેર છે. લોકોમાં મોદીને લઈને ઉત્સુકતા છે. અહી સુધી કે વિરોધી દળ પણ મોદીના ભય હેઠળ આવી ગઈ છે. પણ સમયની કોઈ ગેરંટી નથી. ક્રિકેટની જેમ રાજનીતિમાં પણ સમય ક્યારે બદલાય જાય તેની કોઈ નથી કહી શકતુ. આવુ જ કંઈક જો મોદી સાથ થઈ ગયુ તો શુ થશે ? કેટલાક કારણોથી મોદી પ્રધાનમંત્રી નહી બની શક્યા તો શુ થશેચોંકશો નહી દેશભરમાં મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવારના રૂપમાં પ્રચાર કરી રહેલ ભાજપાની પાસે મોદીનો વિકલ્પ પણ તૈયાર છે. અને તેનો અમલ કરવા માટેના ફોર્મૂલા પણ. આગળ પ્રથમ ફોર્મૂલા - સુષમા સ્વરાજ
જો ભાજપાને બહુમત માટે જરૂરી 272 સીટનો આંકડો નહી મળે તો ભાજપા આ ફોર્મૂલા પર કામ કરશે. પણ મોદીના કથિત સાંપ્રદાયિક ચેહરાને કારણે અનેક સમર્થક દળોને પસંદ નહી આવે અને એ હિસાબે પાર્ટી મોદીના સ્થાન પર સુષ્મા સ્વરાજને પ્રધાનમંત્રી બનાવી શકે છે. સુષમાના નામ પર રાજગના ઘટક દળોને વાંધો નથી. બીજી બાજુ કેટલાક એવા દળ પણ ભાજપાને બહારથી સમર્થન આપી શકે છે જે મોદીના નામ પર ભાજપા પર ચિડાય છે.. જેવા કે જદયૂ. મહિલા હોવુ પણ સુષમાને પીએમ પદ માટે સમર્થન એકત્ર કરવામાં મદદ કરશે. આમ પણ કોઈ જાણીતા રાજનીતિક જ્યોતિષે કહ્યુ કે આ વખતે મહિલા પ્રધાનમંત્રી પદની શોભા વધારશે. આગળ ત્રીજો ફોર્મૂલા - જય લલિતા