વેબદુનિયા - પર્યટન સ્થળોની જાણકારી મેળવવા માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે..પરંતુ, પર્યટન સ્થળોની સહેલગાહ માણવાનો અનુભવ જાણવો અત્યંત રસપ્રદ સાબિત થાય છે. વેબદુનિયા હવે પર્યટન સ્થળોની મુલાકાત લેનારા એડવેન્ચર પસંદ લોકોની વાત તેમના શબ્દો દ્વારા કરશે...
અતિશય નાની ઉંમરે જ બનેલી એક ભયાનક દુર્ઘટનાનો ભોગ બનેલા ચીનના આ બાળકને મિત્રો સાથે રમવા તેમજ મોજમસ્તી કરવાની ઉંમરે એકલવાયું જીવન જીવવાનો વારો આવ્યો છે. હાલમાં 6 વર્ષની વય ધરાવતો વાંગ ઝીઆઓપેંગ નામનો આ બાળક લાઈટર સાથે રમી રહ્યો હતો ત્યારે લાગેલી આગમાં ...
દુનિયાભરમાં નામના ધરાવતી મેડ ઈન સ્વિસ ઘડિયાળોની લોકચાહનારૂપી યશકલગીમાં આજે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ લોંચ થતાં વધુ એક છોગું ઉમેરાયું હતું. હ્યુબોલ્ટ નામની સ્વિસ વોચમેકર કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી આ ઘડિયાળની કિંમત પાંચ મિલિયન અમેરિકન ડોલર છે ...
બે સપ્તાહ સુધીની ઉંમર ધરાવતા બાળકોને વિચિત્ર પ્રકારે હાથ પગ પકડીને આમથી તેમ હવામાં ફંગોળતી મહિલાની તસવીરોએ જ્યાં સમસ્ત દુનિયાને ચોંકાવી દીધી હતી ત્યારે હવે રશિયને બાળકોને ઘૂંટણ કે કોણીએથી પકડીને તેમને હવામાં ફેરવતી મહિલાનો વીડિયો તૈયાર કર્યો છે અને ...
એક સમયે કચ્છમાં મોટી સંખ્યામાં અને જૂથમાં રહેતા ઉંટની સંખ્યા હવે ઘણી ઘટી ગઈ છે. ઉંટોના વપરાશ અને સંખ્યા બંનેમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉંટોની આ ઘટતી જતી સંખ્યાનું મુખ્ય કારણ લુપ્ત થઈ રહેલી અહીંની ‘ખરડ’ કળા તેમજ ‘પ્લાય-સ્પ્લિટ બ્રેઈડિંગ ...
વિનાશ અને સર્જન અગ્નિ રૂપી સિક્કાની બે બાજુઓ છે. અગ્નિની સંહારકતાથી દરેક વ્યક્તિ વાકેફ છે. એક તરફ, ભભૂકતી આગની લપટોમાં આવેલી તમામ ચીજો ભસ્મીભૂત થઈ જાય છે. બીજી તરફ, માટીમાંથી ઘડા બનાવતો કુંભાર પોતે બનાવેલી ચીજોને...
ટ્રેનના છાપરે ચઢીને જોખમી મુસાફરી કરતા લોકોની સમસ્યા લગભગ દરેક વિકાસમાન દેશમાં છે. મુંબઈની લોકલ ટ્રેન હોય કે પછી ક્યારેક કોઈ મેળાવડામાં મોટી સંખ્યામાં ઉમટી રહેલા લોકો, ટ્રેનના છાપરે ચઢીને મુસાફરી કરવાની વાત નવી નથી. સંસાધનોની કમીને કારણે સરકાર પર ...
દુનિયામાં હજુ એવી અનેક વાતો છે જેના વિશે આપણે સૌ અજાણ છીએ, પણ માનવનું મગજ એટલુ ઝડપી બન્યુ છે કે નાનકડી વસ્તુ પરથી 2000 વર્ષ જૂનો ઈતિહાસ પણ શોધી કાઢે છે. બ્રિટનની થેમ્સ નદીના કિનારે વહી આવેલા રોમન સમયના સિક્કાને 2000 વર્ષ જુનો માનવામાં આવે છે જેનો ...
માનવ સ્વભાવમાં રહેલી સાહસવૃત્તિ તેમજ બુદ્ધિએ જ તેને પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા અન્ય પ્રાણીઓ કરતાં વધુ કાબેલ અને સક્ષમ બનાવ્યો છે અને કદાચ તેના કારણે જ માનવી આખી પૃથ્વી પર રાજ કરે છે.
મહાભારતમાં એક પ્રસંગ આવે છે કે જેમાં ભીષ્મ પિતામહ પોતાના દેહત્યાગ માટે ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા દર્શાવાયા છે. આ જ ઉત્તરાયણ પર્વ હવે નજીકમાં છે. ગુજરાતમાં આ પર્વ ૧૪ જાન્યુઆરીએ ઉજવાય છે પણ હકીકતમાં આ એકદમ ખોટું છે. આ પર્વ ખરેખર તો રર ડિસેમ્બરે આવે ...
વિયેતનામમાં એક 23 વર્ષીય યુવતી થોડાક જ દિવસોમાં 73 વર્ષને વૃદ્ધામાં બદલાય જવનો અશ્ચર્યજનક કિંતુ સત્ય હકીકત સામે આવી છે. જે ચિકિત્સા જગત માટે રહસ્ય બની ગયુ છે.
ચિકિત્સા ક્ષેત્રમાં રોજ અવનવી તકનીકોને ભેગી કરીને એવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે, જેમા અશક્ય પણ હવે શક્ય થઈ ગયુ છે. સ્વીડનની એક મહિલાના ચેહરા પર તેના જ પાલતૂં કૂતરાએ એ રીતે કરડી લીધુ કે તેના નાકથી લઈને હોઠ સુધીનો ચેહરો ગંભીર રીતે ઘવાયો. આ રીતે ...
યુવાન છોકરા છોકરીઓમાં પ્રેમ પછી સાથ નિભાવવાની જોશ ભરપૂર છે, પરંતુ કોઈને કોઈ કારણસર કે મજબૂરીને કારણે તેઓ વચન પાળી નથી શકતા. દરેક યુવાઓ પર બેવફાઈનો આરોપ નથી મુકી શકાતો. સમય સમય પર દેશની વસ્તીના વ્યવહારનો અભ્યાસ કરનારી બે સરકારી સંસ્થાઓના તાજા ...
અથાગ સમુદ્ર અને ઉંચા આકાશમાં વિચિત્ર ઘટનાક્રમની વાતો પહેલા પણ સાંભળવા મળી છે. પરંતુ એટલાંટિક મહાસાગરનો એક ભાગ એવો છે, જેનુ રહસ્ય આજ સુધી કોઈ ઉકેલુ શક્યુ નથી. પૂર્વી પશ્ચિમ એટલાંટિક મહાસાગરમાં બરમૂડા ત્રિકોણ છે. આ ભૂતિયા ત્રિકોણ બરમૂડા, મયામી, ...
યુવાન તેને કહેવાય જે સમય સાથે કદમતાલ મિલાવી શકે. પણ આજની યુવા પેઢી સમય સાથે ચાલવા જવાના પ્રયત્નમાં પોતાનો માર્ગ ભુલી રહી છે. આ બધી સમસ્યાને ધ્યાનમાં લઈને લેખક રાહુલ પોમલે કેટલાંક યુવાપાત્રોને લઈને તેમની સમસ્યા સમજાવવાનો અને તેમાંથી બહાર નીકાળવાના ...
અમદાવાદની ટ્રાફિક સમસ્યા અને પોલીસ દાદાઓના હપ્તા, આનાથી કોણ અજાણ હશે ? પરંતુ સૌ કોઇને ક્યાંકને ક્યાંક પહોંચવાની ઉતાવળ છે ? નિયમભંગ માટે કોઇ દાદા રોકે તો ચા-પાણી આપી મોટા ભાગના ચાલતી પકડે છે.
એક મકાનની છત પરથી બીજાની ગેલેરી ઉપર, મંદિરના શિખર પરથી લાઈટના થાંભલા પર ઉછળકુદ કરતાં વાંદરાઓ આપણે જોયા હશે. પરંતુ, શહેરોમાં ઠેર-ઠેર જોવા મળતાં વાંદરાઓ જ્યારે ઉપદ્રવ મચાવવા પર ઉતરે ત્યારે તેઓને રોકવા અત્યંત અશ્કય હોય છે. થોડા...
શારિરીક બિમારીના કારણે પથારીવશ હોવા છતાંય શેફાલી ચૌહાણ નામની મહિલા કલાકારે અનેક પેઈન્ટીંગ્સ બનાવીને લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. શારિરીક ખોડખાપણ ધરાવતાં લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનેલી શેફાલીએ અત્યાર સુધી સેંકડો ચીત્રો બનાવ્યા છે. એટલુ જ નહિં...