Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

Love and Romance વધારવા માટે જરૂરી ટીપ્સ

Love relationship
, સોમવાર, 22 માર્ચ 2021 (22:06 IST)
એમાં કોઈ શંકા નથી કે શરાબના સેવન હાનિકારક છે , પણ જાણકારોની માનીએ તો શારીરિક સ-બંધથી પહેલા શરાબના સેવનના લવના આનંદને બમણા કરી નાખે છે. 
 
તમે સ્વસ્થ હોય તોય પણ લવના મજા માણવા માટે દૈનિક લાઈફમાં મેડિટેશન જરૂર કરો. આથી તમે તનાવ મુક્ત થઈ જાઓ છો અને બેડ પર સાથી શારીરિક સ-બંધ પરફાર્મેંસ પ્ણ સારી થઈ જાય છે. 
 
ન માત્ર લવ પણ અમારી દરેક ગતિવિધિ માટે ઉંઘ બહુ જરૂરી છે. આથી અલાર્મ બટનને હિટ કરી 7-8 કલાકની ઉંઘ જરૂર લો. 
 
લવલાઈફને સારા બનાવવા માટે તમે નેચરલ ઉપાય પણ કરી શકો છો.પણ ડાકટરની સલાહ કરવું જરૂરી છે. 
સભોગ કરતા પહેલા એકબીજાને આગોશમા લઈ લો. આ તમારા મજાને વધારશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીરિયડસ માટે દીકરીને આવી રીતે કરો તૈયાર