Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શા માટે બેડરૂમમાં હમેશા રાધા કૃષ્ણની ફોટા લગાવવાની સલાહ આપીએ છે, પરિણીત કપલ જરૂર વાંચો

શા માટે બેડરૂમમાં હમેશા રાધા કૃષ્ણની ફોટા લગાવવાની સલાહ આપીએ છે, પરિણીત કપલ જરૂર વાંચો
, શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (17:40 IST)
જો તમને તમારા પાર્ટનરથી હમેશા કોઈ ન કોઈ વાતથી લઈને વિવાદ થઈ જાય છે. જેના કારણે તમે બન્ને વચ્ચે તનાવ, અવિશ્વાસ અને પ્રેમમાં કમી આવવા લાગે છે તો આ રાધા -કૃષ્ણથી સંકળાયેલો એક ઉપાય બધી પરેશાનીઓ ખત્મ કરી તમે ખોવાયેલો પ્રેમ પરત કરવામાં તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ કેવી રીતે
webdunia
સામાન્ય રીત કહેવાય છે કે કોઈ પણ કપલને તેમના બેડરૂમમાં ભગવાનની ફોટા નહી લગાવવી જોઈએ. પણ જે પરિણીત લોકોના વચ્ચે તનાવ બન્યું રહે છે તે લોકો માટે આ ફોટા તેમના બેડરૂમમાં લગાવવી. ધ્યાન રાખો કે આ ફોટા મહિલાના સૂતા સમયે મોઢા સામેની દીવાલ પર હોય. 
 
webdunia
રાધા કૃષ્ણને પ્રેમનો પ્રતીક ગણાય છે તેથી કહેવાય છે કે પતિ પત્નીને તેમના બેડરૂમમાંની દીવાલ પર રાધા કૃષ્ણની સુંદર ફોટા લગાવવી જોઈએ જણાવીએ કે આ ફોટા જો લાલ રંગના ફ્રેમમાં બની હોય તો પરિણામ વધારે જલ્દી અને સારા મળશે. આવું કરવાથી પતિ પત્નીના વચ્ચે દૂરિઓ અને ખરાબ સમય જલ્દી દૂર થઈ શકે છે. 
webdunia
પતિ પત્નીને તેમના સંબંધને મધુર કરવા માટે રાધા કૃષ્ણની ફોટાના સામેવાળી દીવાલ પર પોતાની ફોટા લગાવવી જોઈએ. પતિ પત્ની જો સવારે સાંજે આ ફોટાના દર્શન કરશે તો તેમનો માનસિક તનાવ ઓછુ થશે સાથે જ આપસમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. 
webdunia
રાધા કૃષ્ણની ફોટાને એવી જગ્યા પર લગાવો જ્યાં સવારે સાંજે તમારી નજર પડતી રહે. આવું કરવાથી પતિ પત્નીના વચ્ચે પ્રેમ વધે છે. ધ્યાન રાખો કે રાધા કૃષ્ણની જે ફોટા તમે બેડરૂમમાં લગાવી રહ્યા છો તેમાં રાધા કૃષ્ણના સિવાય ગોપીઓ ન હોવી જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એગ મસાલા કરી Egg masala curry