Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

James Naismith Google Doodle - બાસ્કેટબોલની આજના દિવસે થઈ હતી શોધ, જાણો તેના પાછળની સ્ટોરી

, શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (08:14 IST)
James Naismith Google Doodle - ગૂગલે આજ ડો. જેમ્સ નાઈસ્મિથને યાદ કરી રહ્યુ છે.  જો કે આજે તેમનો જન્મદિવસ નથી પણ છતા તેમના નામનુ ડૂડલ બન્યુ છે. ઉલ્લેખનીય છે કનાડાઈ-અમેરિકી શિક્ષક, પ્રોફેસર, ડોક્ટર અને કોચ ડો. જેમ્સ નાઈસ્મિથ (Dr. James Naismith) એ આજના જ દિવસે એટલે કે 15 જાન્યુઆરે 1891ના રોજ બાસ્કેટબોલ (Basketball) ના રમતની શોધ કરી હતી. કનાડાના ઓટારિયોમાં 6 નવેમ્બર 1861ના રોજ જન્મેલા નાઈસ્મિથે રમત અને શારીરિક શિક્ષામાં રસ બતાવ્યો. તેમને પોતનાઅ આ ઈંટ્રેસ્ટને કાયમ રાખ્યો અને મૈકગિલ યૂનિવર્સિટીમાંથી 1888માં ફિઝિકલ એજ્યુકેશનમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી અને પછી ત્યા તેમણે ફિઝિકલ એજ્યુકેશન ટીચરના રૂપમાં પોતાનુ કેરિયર શરૂ કર્યુ. 
 
નાઈસ્મિથના કેરિયર દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકામા પગ મુક્યો, જ્યા તેમણે સ્પ્રિંગફીલ્ડ, મૈસાચુસેટ્સમાં વાઈએમસીએ ઈંટરનેશનલ ટ્રેનિંગ કોલેજમાં નોકરી કરી. Google Doodle ના મુજબ, આ એ મૈસાચુસેટ્સ હતુ, જ્યા નાઈસ્મિથે 1891 માં બાસ્કેટબોલના  નિયમોની શોધ કરી, જ્યારે તેમણે સદીઓના મહિનાઓ દરમિયાન સ્ટુડેંટ્સ માટે એક ઈનડોર ગેમ બનાવવાનુ કામ સોંપવામાં આવ્યુ હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચરિત્ર પર શંકા જતા મહિલાની નાક, જીભ અને બ્રેસ્ટ કાપી.... મોઢામાં નાખ્યુ વેલણ