Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30 વર્ષ બાદ શખ્સ નીકળ્યો સ્ત્રી - બહારથી પુરૂષ અંદરથી મહિલાનુ જીવન પસાર કરી રહ્યો હતો

30 વર્ષ બાદ શખ્સ નીકળ્યો સ્ત્રી -  બહારથી પુરૂષ અંદરથી મહિલાનુ જીવન પસાર કરી રહ્યો હતો
, સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (16:03 IST)
હરિયાણાના ફરીદાબાદ જીલ્લાથી એક ખૂબ ચોંકાવનારા મામલો સામે આવ્યો છે અહીં 30 વર્ષથી એક માણસની પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન પછીથી જ માણસ તેમના વંશ બેલ આગળ વધારવાની તૈયારીઓમાં હતો પણ ઘણી કોશિશ પછી પણ જ્યારે સંતાન પેદ નથી થઈ તો તેણે ગ્રેટર ફરીદાબાદની એક હોસ્પિટલમાં ડોકટરોની સલાહ લીધી. 
 
ડાક્ટરોએ જ્યારે તેમના અલ્ટ્રાસાઉંડ અને MRI કર્યુ તો તેમના શરીરની અંદર પુરૂષ પ્રજનન અંગની સાથે ગર્ભાશય (Utres), અંડાશય અને ફેલોપિયન ટ્યુબ જેવા સ્ત્રી પ્રજનન અંગો પણ વિકસિત થયા હતા. યુવકે જણાવ્યુ કે તેમને બાળપણથી લઈને અત્યારે સુધી કોઈ પરેશાની નથી થઈ. તેમની પત્ની પણ ડાક્ટરોની આ વાતથી ચોંકી ગઈ. તેણે જણાવ્યુ કે તે ગયા પાંચ વર્ષથી તેમના પતિની સાથે લગ્ન જીવન ખુશહાલીથી જીવી રહી છે. પરંતુ સંતાન પ્રાપ્તિમાં સફળતા મળી ન હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gold Price Update: સસ્તુ સોનુ ખરીદવાના સોનેરી અવસર સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો