આજે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઈલેક્શન કમિશનર ઓફ ઈન્ડિયા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનોને લઈને ચૂંટણી પંચે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)ને નોટિસ મોકલી છે
પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હતા. હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા.
Lok Sabha Election 2024 Phase 2 Voting: દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક ઉત્સવની શરૂઆત 19 એપ્રિલે થઈ હતી. આજે આ તહેવારનો બીજો તબક્કો છે. બીજા તબક્કામાં 13 રાજ્યોના મતદારો 88 બેઠકો પર ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ તબક્કામાં જે 88 બેઠકો પર મતદાન ...
Lok Sabha election 2024 - લોકસભા ચૂંટણીઃ લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન બિહારમાં મતદાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં ગરમીના કારણે હવે 5 વાગ્યાના બદલે 6 વાગ્યે સુધી મતદાન થશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં પ્રચાર માટે કેન્દ્રમાંથી ધૂરંધર નેતાઓ મેદાનમાં ઉતરશે. રાજ્યમાં ગૃહમંત્રી અમિત શાહ 27થી 29 એપ્રિલ સુધી પ્રચાર કરે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે
કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નિતિન ગડકરીનુ મંચ પર ભાષણ આપતી વખતે તબિયત બગડી ગઈ અને તેમને ચક્કર આવી ગયા. આ દરમિયાન તેઓ મંચ પરથી પડી ગયા. આ સમગ્ર ઘટનાન વીડિયો સામે આવ્યો છે.
Noida Greater Noida Liquor Shop News: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશમાં 26 એપ્રિલે બીજા તબક્કાના મતદાન માટે ગૌતમ બુદ્ધ નગર મતવિસ્તારના નોઇડા અને ગ્રેટર નોઇડામાં દારૂની દુકાનો બુધવારે સાંજથી 48 કલાક માટે બંધ રહેશે.