Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ છે ખૂબ સરળ રીતે ચકલી બનાવવાની રીત

આ છે ખૂબ સરળ રીતે ચકલી બનાવવાની રીત

મોનિકા સાહૂ

, સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (18:06 IST)
સામગ્રી 
ઘઉંનો લોટ - 1 કપ 
આદું-મરચાની પેસ્ટ 1 ચમચી 
તેલ 
તલ 1 ચમચી 
મીઠું સ્વાદ પ્રમાણે 
 
વિધિ- 
સૌપ્રથમ સૂકા ઘઉંના લોટને એક સૂતર કપડામાં બાંધી લો. કૂકરમાં પાણી નાખી એક વાસણ મૂકો. 
પછી કપડામાં બાંધેલા લોટને કૂકરની અંદર મૂકેલા વાસણમાં રાખી દો. 
ધ્યાન રાખશો કે લોટમાં પાણી ન જવું જોઈએ . 
15-20 મિનિટ ભાપમાં રાંધીને ગૈસ બંધ કરી નાખો. 
હવે લોટને ઠંડા થયા પછી 
એક વાસણમાં લોટને હાથથી ફોડીને ચાલણીથી ચાણી લો. 
પછી લોટમાં એક ચમચી તેલ કે દૂધની મલાઈ, આદું મરચાની પેસ્ટ, મીઠું, તલ નાખી સખ્ત લોટ બાંધી લો. 
હવે ચકલીની મશીનમાં લોટ ભરી ચકલીનો શેપ આપતા ચકલી બનાવી લો. 
હવે એક કડાહીમાં તેલ ગરમ કરી 
સોનેરી થતા સુધી બધી ચકલી તળી લો. 
તૈયાર છે ઘઉંના લોટની સરસ ચકલી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Home Remedies - હેલ્થ અને બ્યુટીની આ 12 સમસ્યા દૂર કરે છે તુલસી