Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન શિવએ માતા પાર્વતીને જણાવ્યા હતા આ 10 મહત્વપૂર્ણ સંકેત

ભગવાન શિવએ માતા પાર્વતીને જણાવ્યા હતા આ 10 મહત્વપૂર્ણ સંકેત
, બુધવાર, 6 માર્ચ 2019 (15:24 IST)
જ્યારે માણસ મૃત્યુ વિશે વાત કરે છે અને તેના વિશે વિચારે છે તો તેનો મગજમાં એક અજીબ ડર બેસી જાય છે પણ માણસ જાણે છે કે જીવનના સૌથી મોટું સત્ય મૃત્યું છે. જેને આ મૃત્યું લોકમાં જન્મ લીધું છે તેને એક ન એક દિવસ તો મરવું જ પડશે. 
 
પણ આ બધું જાણતા પણ તે આ તથ્યને સ્વીકાર નહી કરવા ઈચ્છે. શિવપુરાણ મુજબ એક વાર દેવી પાર્વતીએ ભગવાન શિવથી પૂછ્યું કે શું એવા કોઈ સંકેત હોય છે જેનાથી ખબર પડી શકે કે માણસની મૃત્યું થશે? કે માણસની મૃત્યુ પાસે જ છે. 
 
ભગવાન શિવએ કીધું જરૂર દેવી અને તે દેવી પાર્વતીને જણાવવા લાગ્યા... 
1. ભગવાન શિવ મુજબ જ્યારે મનુષ્યનુ શરીર પીળુ થવા માંડે કે સફેદ અને થોડું લાલ  દેખાવવા માંડે તો આ વાતનો સંકેત હોય છે કે એ વ્યક્તિનુ મૃત્યુ 6 મહિનામાં થવાની  છે. 
 
2. જ્યારે કોઈ માણસ તેમના પ્રતિબિંબને પાણી, તેલ અને અરીસામાં જોવામાં અસમર્થતા અનુભવ કરવા લાગે તો આ એ તરફ જણાવે છે કે માણસની મૌત આવતા 6 મહીનામાં થશે. 
 
3. જે લોકો તેમના વાસ્તવિક ઉમ્રથી વધારે જીવે છે તેને તેમની પડછાઈ જોવાતી નથી અને તેને જોવાય છે કે તેના ધડ વગરની જે ભયભીત કરાવતી હોય છે. 
 
4. જ્યારે કોઈ માણસના ડાબા હાથમાં અજીબ રીતે મરોડ આવવા લાગે અને આ મરોડ એક અઠવાડિયાથી વધારે સુધી રહે છે તો સમજી લો કે માણસએ ક મહીનાથી વધારે નહી જીવી શકે. 
 
5. જ્યારે કોઈ માનસને આ લાગવા લાગે કે તેનો મોઢું, જીભ, આંખ અને કાન-નાક પત્થરની થતી જઈ રહી છે તો તે માણસની આવતા 6 મહીનામાં મૃત્યું નક્કી છે.  
 
6. જ્યારે કોઈ માણસ ચંદ્રમા, સૂર્ય અને  અગ્નિના પ્રકાશને જોવામાં અસમર્થતા અનુભવ કરવા લાગે તો આ જણાવે છે કે માણસ 6 મહીનામાં મરી જશે. 
 
7. જો માણસની જીભમાં સોજા આવી જાય અને તેના દાંતથી મળ પરું (Pus) વહેવા લાગે તો આ જણાવે છે કે માણસ 6 મહીનાથી વધારે નહી જીવશે. 
 
8. જયારે માણસને સૂર્ય, ચંદ્રમા અને આસમાન માત્ર લાલ નજર આવે તો આ જણાવે છે કે માણસ  આવતા 6 મહીનામાં મરી જશે. 

9. શિવપુરાણમાં કહ્યુ છે કે જે મનુષ્યના માથા પર ગીધ, કાગડો અથવા કબૂતર આવીને બેસવા માંડે તો સમજી લેવુ જોઈએ કે તેનુ મૃત્યુ નજીક આવી રહ્યુ છે. 
 
10. શિવપુરાણમાં કહ્યુ છે કે જે મનુષ્યના માથા પર ગીધ, કાગડો અથવા કબૂતર આવીને બેસવા માંડે તો સમજી લેવુ જોઈએ કે તેનુ મૃત્યુ નજીક આવી રહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમાવસ્યા પર જાણો 5 કામની વાત