Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઢિશૂમમાં અક્ષય કુમાર ... જુઓ ફોટા

ઢિશૂમમાં અક્ષય કુમાર ... જુઓ ફોટા
, મંગળવાર, 26 જુલાઈ 2016 (16:36 IST)
બહુ ઓછા લોકો જાણે છે કે ઢિશૂમમાં અક્ષય કુમાર પણ છે . નાનું રોલ છે જે એને ભજ્યું છે. એ પણ નિર્દેશક રોહિત ધવન માટે. રોહિતની પહેલી ફિલ્મ દેધી બૉયજમાં અક્ષય લીડ રોલમાં હતા ત્યારથી સારી મિત્રતા છે. અક્ષયના આ લુકથી લાગી રહ્યું છે કે ફિલ્મમાં એમનુ કિરદાર જોરદાર હશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"બાર બાર દેખો " માં કેટરીના કૈફને બાર-બાર જોવા વાળુ અંદાજ